Cricket Records : ક્યારેય નહીં તુટે ક્રિકેટના ત્રણ રેકોર્ડ? જાણો ક્યા છે આ રેકોર્ડ?
Cricket Records : ક્રિકેટની દુનિયામાં રોજ જૂના રેકોર્ડ તુટે છે અને નવા સર્જાય છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક રેકોર્ડ એવા છે જે લગભગ અટુટ છે.
આજે આપણે એવા 3 ક્રિકેટ રેકોર્ડ વિશે વાત કરવાના છીએ જેને ક્રિકેટ ઈતિહાસમાં લગભગ અટુટ માનવામાં આવે છે. આ રેકોર્ડ સદીઓ સુધી અટુટ રહેશે.

એક બોલ પર 286 રન
15 જાન્યુઆરી 1894ના રોજ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા અને સ્ક્રેચ XI' વચ્ચે રમાયેલી મેચ દરમિયાન વિક્ટોરિયાના બેટ્સમેનોએ મળીને એક બોલ પર 286 રન બનાવ્યા હતા. વાસ્તવમાં આ મેચના પહેલા જ બોલ પર બેટ્સમેને એટલો લાંબો શોટ માર્યો કે બોલ ઝાડ પર ફસાઈ ગયો, ત્યાં સુધીમાં બેટ્સમેને 286 રન દોડી લીધા.
એક ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ
ઇંગ્લેન્ડના દિગ્ગજ બોલર જિમ લેકર, ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલે અને ન્યૂઝીલેન્ડના ડેશિંગ સ્પિનર એજાઝ પટેલે ટેસ્ટ ઇનિંગ્સમાં 10 વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ લેવાના રેકોર્ડની બરાબરી જ કરી શકાય છે, તેને ક્યારેય તોડી શકાશે નહીં.
ટેસ્ટ ક્રિકેટની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી
સુનીલ ગાવસ્કર વિશ્વના એકમાત્ર એવા બેટ્સમેન છે જેમણે ટેસ્ટ ક્રિકેટની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઇનિંગમાં 205 રન, બીજી ઇનિંગમાં 236 અણનમ રન, ત્રીજી ઇનિંગમાં 220 રન અને ચોથી ઇનિંગમાં 221 રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. ટેસ્ટ ક્રિકેટની ચારેય ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારવાનો આ રેકોર્ડ કોઈ પણ બેટ્સમેન માટે તોડવો લગભગ અશક્ય છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
