IPL 2023, RCB vs CSK: આરસીબી અને ચૈન્નઇ વચ્ચે ટક્કર આજે, ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ રિપોર્ટસ અને અપડેટ
આરસીબીની ટીમ એક વાર ફરી સોમવારે પોતાના ઘરેલુ મેદાન પર રમતા જીતવાનો પ્રયાસ કરશે. ચેન્નઇ સુપર કિંગ્સ સામે બેગ્લુરુના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમ પર આરસીબી અને ચેન્નઇ સુપર કિંગ્સની ટીમો વચ્ચે આજે મચ રમાશે.

આ સીજનમાં આરસીબીની ટીમને2 મેચમાં જીત મળી છે. અને બંને વાર ઘરેલુ મેદાન હતુ. મુંબઇ ઇંન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સને આરસીબીએ પોતાના ઘરેલુ મેદાન પર હરાવ્યુ હતુ. જો કેલનઉ સુપર જાયંટ્સની સામે બેંગલુરુમાં આરસીબીને હારનો સામનો પણ કરવો પડ્યો છે.
ચેન્નઇ સુપર કિંગ્સની સ્થિતિ પણ આરસીબીની જેમ છે. ચેન્નઇ આ સિજનમાં અત્યાર સુધી કુલ બે મેચમાં જીત મેળવી શક્યુ છે. ચેન્નઇ સપર કિંગ્સ પણ એ પ્રયાસમાં છે કે, બે મહત્વના અંક મેળવતા પોઇન્ટ ટેબલમાં સ્થિતિ મજબુત બનાવામાં આવે. જો કે આ કામ એટલુ સરળ નથી.
બેંગલુરુની ટીમ પાસે ઘરેલુ મેદાન પર રમવાના એડવાંટેજ રહેશે. ચેન્નઇ પાસે મહેન્દ્ર સિહ ધોનીની કેપ્ટનશીપ પ્લસ પોઇન્ટ છે. ધોની કોઇ પણ મેદાન પર પોતાના ખેલાડીઓ સારુ પ્રદર્શન કરાવા માટે સક્ષમ છે. તે બેટથી પણ તક મળતા સારી હિટ મારવામાં પાછળ નહી હટે
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચમાં બેટિગને મદદ મળનાર છે. છેલ્લા થોડી મેચોમાં એવું જેવા મળ્યુ છે. ટોસ જીતીને ફિલ્ડીગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે બેટિગ કરવી વઆારે સરળ હશે. સ્પિનરો માટે નાની બાઉન્ડ્રીના લીધે મુશ્કેલી થશે.
બેંગ્લુરુમાં તાપમાન વધારે નથી હોતુ આજે પણ તપાપમાનમાં કોઇ ફેરફાર નહી જોવા મળે. 32 ડિગ્રીની નજીક તાપમાન રહેશ. સાંજના સમયે ભેજનુ પ્રમાણ જોવા મળી શકે. મૌસમ એક દમ સાફ રહેશે. વરસાદના પણ કોઇ અણસાર નથી. એક પૂર્ણ મુકાબલો જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
