ભુવનેશ્વર કુમારે T20I ક્રિકેટમાં નોંધાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ, આ બોલરને પછાડ્યો
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પોતાની બોલિંગને લઈને ખૂબ જ ચર્ચામાં છે. T20માં ભારત માટે 19મી ઓવરમાં ભુવી ભારત માટે ઘાતક સાબિત થઈ રહ્યો હતો અને તેના કારણે ટીમ હારી રહી હતી.
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પોતાની બોલિંગને લઈને ખૂબ જ ચર્ચામાં છે. T20માં ભારત માટે 19મી ઓવરમાં ભુવી ભારત માટે ઘાતક સાબિત થઈ રહ્યો હતો અને તેના કારણે ટીમ હારી રહી હતી.
આવા સમયે, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચોની T20શ્રેણીની પ્રથમ મેચમાં તેણે 19મી ઓવરમાં 16 રન આપીને ટીમ ઈન્ડિયાની હાર નક્કી કરી લીધી હતી. આ પછી તેને બીજી મેચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ ત્રીજી મેચમાં તેને ફરીથી ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.

ભુવીએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
હૈદરાબાદમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી મેચમાં, ભુવીએ 13ના ઇકોનોમી રેટથી 3 ઓવરમાં 39 રન આપ્યા અને કેમેરોન ગ્રીનનારૂપમાં એકમાત્ર વિકેટ લીધી, જે ભારત માટે ઘાતક હતી. અલબત્ત ભુવીએ આ મેચમાં પણ રન આપ્યા હતા, પરંતુ આ એક વિકેટના આધારેતેણે નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર
ભુવનેશ્વર કુમાર હવે એક કેલેન્ડર વર્ષમાં T20I માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ એન્ડ્રુ ટેના નામેહતો, જેણે વર્ષ 2021માં એક કેલેન્ડર વર્ષમાં 31 વિકેટ લીધી હતી, પરંતુ ભુવીએ આ વર્ષે 32 વિકેટ લઈને તેને પાછળ છોડી દીધો છે.

વર્ષ 2021માં 28 વિકેટ લીધી
ભારતની વાત કરીએ તો, હવે ભુવી ભારત તરફથી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે નંબર વન પર છે, જ્યારે જસપ્રીતબુમરાહ બીજા નંબર પર છે.
બુમરાહે વર્ષ 2016માં કુલ 16 વિકેટ લીધી હતી, જ્યારે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલેબુમરાહ ત્રીજા નંબરે છે. આ મામલામાં મુસ્તફિર રહેમાન પણ બુમરાહ સાથે સંયુક્ત રીતે ત્રીજા ક્રમે છે, જેણે વર્ષ 2021માં 28 વિકેટ લીધીહતી.

એક કેલેન્ડર વર્ષમાં T20I માં ઝડપી બોલર દ્વારા સૌથી વધુ વિકેટો
- 32 વિકેટ - ભુવનેશ્વર કુમાર, 2022
- 31 વિકેટ - એન્ડ્રુ ટે, 2021
- 28 વિકેટ - જસપ્રીત બુમરાહ, 2016
- 28 વિકેટ - મુસ્તાફિઝુર રહેમાન, 2021
- 28 વિકેટ - જોશુઆ લિટલ, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
