Pak vs NZ: પાકિસ્તાને ટીમમાથી ઉપકેપ્ટનને પડતો મુકવામાં આવ્યો
આજથી પાકિસ્તાન અને ન્યઝુલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો જેમા પાકિસ્તાનના ઉપકેપ્ટન રિજવાનને પડતો મુકવામાં આવ્યો છે. સતત ખરાબ ફોર્નમાથી પસાર થઇ રહેલા રિજવાને આજની ટેસ્ટમાં પડતો મુકવામાં આવ્યો હતો.
ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિજમાં શરમજનક હાર બાદ પાકિસ્તાનની ટીમ આજે ન્યુઝિલેન્ડ સામે ટેસ્ટ સીરીજ રમશે. પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ આજથી કરાચી સ્ટેડીયમાં થશે. પહેલા ટેસ્ટ મેચમાં પાકિસ્તાનની ટીમે ઘણા બદલાવ કર્યા છે. ઇંગ્લેન્ડ સામે હાર બાદ પાકિસ્તાનની ટીમ કોઇ પણ પ્રકારની ભૂલનું પુનરાવર્તન કરવાના મૂડમાં નથી.

પાકિસ્તાનની ટીમના ઉપકેપ્ટન મોહમ્મદ રિજવાન ન્યુઝિલેન્ડ સામેની પ્લેઇંગ ઇલેવનમાં પોતાની જગ્યા નથી બનાવી શક્યા. મોહમ્મજ રિજવાનની જગ્યાએ સરફરાજ અહમદને વિકેટકપીર તરીકે આ મેચમાં સમાવેશ કવરામાં આવ્યો છે. મોહમ્મદ રિજવાન ઉપકેપ્ટન હોવા છતા ટીમમાં નથી. જેના પર ઘણા પાક ફેન્સ દ્વારા આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તે રિજવાનને લઇેન પોતાની પ્રતિક્રિયા આપી રહ્ય છે.
તેમા શંકાને કોઇ સ્થાન નથી કે, ટી 20 અને વન ડે મા મોહમ્મદ રિજવાને ઘણીવાર પોતાની કાબેલિયત સાબિત કરી છે. પરતુ ટેસ્ટ ક્રિકેટમાં તેની અત્યાર સુધી છ ઇનિંગ્સમાં ફ્લોપ રહ્યો હતો. ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં રિજવાનની બેટિંગની એવરેજ 23.50 રહી હતી. એટલા માટે જ રિજવાનની જગ્યાએ કેપ્ટન બાબર આજમે સરફરાજ અહમદને ટીમમાં શમાવેશ કર્યો છે. 11 જાન્યુઆરી 2019 પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમાનાર સરફરાજને આ મેચમાં ઘણી આશા હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
