IND vd AUS: બંને PM ની હાજરીમાં થયો ટોસ, ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિગનો લિધો નિર્ણય
અમદાવાદ ટેસ્ટ મેચ સાથે ઓશ્ટ્રેલિયાની નજર ઇંદોરમાં મળેલી જીતની લયને આગળ વધારવા પર હશે. ટીમ આ મેચ જીતીને સીરીજ અને WTC ફાઇનલને પ્રવેશનો પ્રયાસ કરશે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્ર એન્થની અલ્બનીઝ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ નીહાળી હતી. બંને દેશોના પ્રધાનમંત્રીએ ગુજરાતના ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો ત્યાર બાદ તેમના દ્વારા સ્ટેડિયમમાં ઉસ્થિત લોકોનું અભિવાન જિલ્યુ હતુ.

બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાન ટીમોના કેપ્ટન રહીત શર્મા અને સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ આપી હતી. જ્યારે બીસીસીઆઇ અધ્યક્ષ જય શાહ દ્વારા પ્રધાનમંત્રી મોદીને તેમનો ફોટો આપીને સ્વાગત કર્યુ હતુ. રોજર બિનીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમત્રીનું સ્મ્માન કર્યુ હતુ. ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી દ્વારા પ્રદર્શનનો પરીચય અપાવ્યો હતો.
પીએમ મોદીને જોવા માટે દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ ટેસ્ટ મેચની વાત કરવમાં આવે તો ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય કર્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
