અર્શી ખાને શાહિદ આફ્રીદી સાથેના શારીરિક સંબંધો અંગે કહી ચોંકાવનારી વાત
અર્શી ખાને કહ્યુ કે, તેણે આફ્રિદી અંગે કોઈ ટ્વિટ નહોતુ કરવુ જોઈતુ. આ પ્રકારના સંબંધો બધાની સામે ખુલ્લા ના પડાય. આ વાત મને થોડા સમય પછી સમજમાં આવી.
પાક ક્રિકેટર શાહિદ આફ્રિદી પ્રત્યે પોતાના પ્રેમનો ખુલ્લેઆમ એકરાર કરીને દુનિયાભરમાં બદનામી વ્હોરી ચૂકેલી મૉડલ-અભિનેત્રી અર્શી ખાને પહેલી વાર માન્યુ કે હા, તેનાથી ભૂલ થઈ હતી. જાણીતા ટીવી શો 'જઝ્બાત' માં મહેમાન તરીકે આવેલી અર્શી ખાને કહ્યુ કે, "તેણે આફ્રિદી અંગે કોઈ ટ્વિટ નહોતુ કરવુ જોઈતુ. આ પ્રકારના સંબંધો બધાની સામે ખુલ્લા ના પડાય. આ વાત મને થોડા સમય પછી સમજમાં આવી. તે મારા મહેબૂબ રહ્યા છે અને તેમના ઘણા અહેસાન છે મારા પર, મારે મારા સંબંધો અંગે આ રીતે વાત નહોતી કરવી જોઈતી."

અર્શીએ કહ્યુ હતુ તે આફ્રિદીને પ્રેમ કરે છે…
તમને જણાવી દઈએ કે વર્ષ 2016 માં અર્શી ખાને ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તેનું અને આફ્રિદીનું અફેર ચાલી રહ્યુ છે. ત્યારબાદ ભારતથી લઈને પાકિસ્તાન સુધી આ વાત માટે હોબાળો થઈ ગયો હતો. આ ટ્વિટ બાદ અર્શીએ IndiaNewsNetwork.IN ને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે આફ્રિદી અંગે ઘણુ બધુ કહ્યુ હતુ.

આફ્રીદી સાથે રાત ગુજારી ચૂકી છુ હુઃ અર્શી ખાન
અર્શીએ કહ્યુ હતુ કે તે અને આફ્રિદી લાંબા સમયથી એક લવ રિલેશનમાં છે. તે અને આફ્રિદી બંનેની મુલાકાત એક કૉમન ફ્રેન્ડ દ્વારા દુબઈની એક હોટલમાં થઈ હતી. ધીરે ધીરે આ મુલાકાત પ્રેમમાં તબદીલ થઈ ગઈ અને તેમનો સંબંધ પ્રેમથી વધીને બેડ સુધી પહોંચી ગયો હતો.

અર્શીએ કહ્યુ હતુઃ મારા પેટમાં શાહિદનું બાળક હતુ
અર્શીએ તો ત્યાં સુધી કહ્યુ હતુ કે તેના ગર્ભમાં આફ્રિદીનું બાળક હતુ જેને તે દુનિયામાં લાવવા ઈચ્છતી હતી પરંતુ શરમ અને ડરના કારણે તે આવુ ના કરી શકી. અર્શીએ કહ્યુ હતુ કે આફ્રિદી બેડ પર ઘણા સારા લવર છે અને તે હંમેશા કહેતા હતા કે તે એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, ત્યારબાદ તેણે આફ્રિદીને આઈલવયુ કહેતો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તેણે કહ્યુ હતુ કે અર્શી બદનામ હુઈ આફ્રિદી તેરે ખાતિર. વળી, તેણે એમ પણ કહ્યુ હતુ કે મીડિયા મને ના શીખવાડે કે મારે કોની સાથે સૂવાનું છે.

આફ્રિદીએ ઈન્ડિયન મીડિયાને કોસ્યુ હતુ
આફ્રિદીએ ત્યારબાદ ઈન્ડિયન મીડિયાને કોસ્યુ હતુ કારણકે બંનેના સંબંધોનો ખુલાસો વેબસાઈટ ઈન્ડિયાવાયર ડૉટ કૉમે કર્યો હતો. આફ્રિદીએ કહ્યુ હતુ કે કેટલાક ઈન્ડિયન મીડિયા તંત્ર જાણીજોઈને તેને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે અને તેના ખાનગી સંબંધોને કંઈક અલગ જ સ્વરૂપ આપીને વેચી રહ્યા છે. આફ્રિદીના આ રિએક્શન પર પણ ઘણી બબાલ થઈ હતી.

કોણ છે અર્શી ખાન
મૂળ અફઘાનિસ્તાનની રહેવાસી અર્શીખાન જ્યારે 4 વર્ષની હતી ત્યારે તેનો પરિવાર અફઘાનિસ્તાનથી ભોપાલ આવ્યો હતો. અર્શી ખાને પોતાનું સ્કૂલિંગ અને કૉલેજ ભોપાલથી કર્યુ છે. અર્શી ખાનનું કહેવુ છે કે દુબઈમાં તેના ઘણા સંબંધીઓ અને મિત્રો રહે છે એટલા માટે તે દુબઈ ઘણી વાર જતી આવતી રહે છે. જ્યાં એક હોટલમાં એક દિવસ તેની મુલાકાત આફ્રિદી સાથે થઈ હતી. અર્શી ખાન સાઉથની કેટલીક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને બિગ બૉસ 11 માં પણ આવી ચૂકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
