ચેમ્પિયન્સ લીગ: ધોની સામે ટકરાશે ગંભીરની સેના

ઉલ્લેખનીય છે કે લીગમાં આઇપીએલની મુખ્ય ટીમો સિવાય કાઉન્ટી ટીમો પણ ભાગ લે છે. આ વખતે લીગમાં ભાગ લેનારી આઇપીએલ ટીમોમાંથી કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ છે.
આઇપીએલની અપાર સફળતા બાદ ચેમ્પિયન લીગ પણ ક્રિકેટપ્રેમીઓમાં લોકપ્રિય છે. આઇપીએલ પાંચમાં કલકત્તા સામે ફાઇનલમાં હાર્યા બાદ ચેન્નઇ સુપરકિંગ્સ સારું પ્રદર્શન કરવા માંગશે. કલકત્તા નાઇટરાઇડ્સ ટીમના કેપ્ટન ગૌતમ ગંભીર અને ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે.
ચેમ્પિયન્સ લીગની ટીમો:
ગ્રુપ એ: કલકત્તા નાઇટરાઇડર્સ, દિલ્હી ડેયરડેવિલ્સ, પર્થ સ્કોચર્સ, ટાઇટન્સ, આકલેન્ડ
ગ્રુપ બી: ચેન્નઇ સુપર કિંગ્સ, હાઇવેલ્ડ લોયન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, સિડની સિકર્સસ, યાર્કશાયર
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
