Asian Para Games 2023: ભારતે રચ્યો ઈતિહાસ, ચીનના એશિયન પેરા ગેમ્સમાં 100 મેડલોનો આંકડો કર્યો પાર
Asian Para Games 2023: ભારતના પેરા-એથ્લેટ્સે શનિવારે હાંગઝોઉ પેરા એશિયન ગેમ્સમાં તેમનો 100મો મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ મેડલ મેળવીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
આ પહેલી વાર છે જ્યારે ભારતીય પેરા ટુકડી 100-મેડલના આંકડા સુધી પહોંચી છે. ભારતે 26 ગોલ્ડ, 29 સિલ્વર અને 45 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. અગાઉ 2018માં ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 33 બ્રોન્ઝ સહિત 72 મેડલ જીત્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર અભિનંદન પાઠવતા લખ્યું કે, "આ સફળતા આપણા ખેલાડીઓની પ્રતિભા, સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે. આ નોંધપાત્ર માઇલસ્ટોન હૃદયને અપાર ગર્વથી ભરી દે છે. હું આપણા અતુલ્ય એથ્લેટ્સ, કોચ અને તેમની સાથે કામ કરી રહેલા સમગ્ર સપોર્ટ સિસ્ટમ માટે મારી ઊંડી પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું."
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
