ફૅશન ડિઝાઇનર આનંદ ઝોનને પાંચ વર્ષની સજા

આનંદના વકીલે કહ્યું છે કે ન્યૂયોર્ક ન્યાયાલય દ્વારા સંભાળવવામાં આવેલી સજાની અવધી તે પહેલા જ પૂરી કરી ચૂક્યો છે, જેથી કેલિફોર્નિયાની સજામાં વધુ અવધિ ઉમેરવામાં આવશે નહીં. તેને મંગળવારે મેનહેટ્ટન કોર્ટમાં સજા સંભળાવવામાં આવી છે. આ દરમિયાન ઉપ જિલ્લા અટાર્ની મેક્સિન રોસેંથલે કહ્યું છે કે, આનંદ એક હિંસક વ્યક્તિ છે. તે માનવ સમુદાય માટે ખતરો છે.
ન્યાયાધિશ કેસેંડ્રા મુલેનએ આ સજા પર આનંદની પ્રતિક્રિયા જાણવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારબાદ આનંદે કહ્યું કે, મારો સાથ આપનારા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. એ સમયે તેની સાથે તેમના માતા માં શશિ અબ્રાહમ અને બહેન સંજના જોન ઉપરાંત તેના ઘણા સમર્થકો ત્યાં ઉપસ્થિત હતા.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
