નવાઝ શરીફ કોણ છે : તસવીરોમાં તેમની જીવન સફર
લાહોર, 12 મે : લાહોરમાં 25 ડિસેમ્બર, 1949માં જન્મેલા નવાઝ શરીફ બે વાર પાકિસ્તાનના વડા પ્રધાન અને પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ નવાઝ શરીફને 1998માં કરવામાં આવેલા ન્યુક્લિયર પરીક્ષણને કારણે લોકો યાદ કરે છે. તેમની પાર્ટી પાકિસ્તાનની બીજી સૌથી મોટી પાર્ટી છે.
આ નવાઝ શરીફની વર્ષ 1973માં લીધેલી તસવીર છે. વર્ષ 2004માં પ્રકાશિત થયેલા તેમના જીવનચરિત્ર અનુસાર તેઓ એક બિઝનેસ ફેમિલીમાંથી આવતા હતા. તેમને સંગીત અને ફિલ્મોનો ખૂબ શોખ છે. તેઓ 1960ના દાયકાના અંત સમયમાં પોતાના કોલેજકાળ દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ભુટ્ટોના સમર્થક રહી ચૂક્યા છે.
નવાઝ શરીફે લાહોરની કોલેજમાંથી આર્ટ અને બિઝનેસમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. ત્યાર બાદ યુનિવર્સિટી ઓફ પંજાબમાંતી તેમણે લૉની પદવી મેળવી હતી. તેમણે કુલસુમ સાથે લગ્ન કર્યા હતા. તેમને હાલ ત્રણ સંતાનો છે જેમાં મરિયમ નવાઝ, હસન નવાઝ અને હુસૈન નવાઝનો સમાવેશ થાય છે.
નવાઝ શરીફ નવેમ્બર 1990થી જુલાઇ 1993, ફેબ્રુઆરી 1997થી ઓક્ટોબર 1999 દરમિયાન બે વાર દેશના વડાપ્રધાન રહી ચૂક્યા છે. જો કે બંનેવાર નવાઝ શરીફની સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરી શકી ન હતી. તત્કાલીન સેના પર્મુખ પરવેઝ મુશર્રફે 1999માં નવાઝની સરકાર ઉથલાવી દીધી હતી. તેમને દેશ નિકાલ કરી સાઉદી અરબ મોકલી દીધા હતા. હવે નવાઝ શરીફ ત્રીજીવાર પાકિસ્તાનના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. તેઓ એવા સમયે દેશની સુકાન હાથમાં લઇ રહ્યા છે જ્યારે દેશ ભ્રષ્ટાચાર, ખરાબ શાસન, નબળી અર્થવ્યવસ્થા, આતંકવાદ જેવી અતિ ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે.

નવાઝ શરીફ કોણ છે : તસવીરોમાં તેમની જીવન સફર
Who is Nawaz Sharif : His journey through pictures.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications