Arina rodionova : કોણ છે અરિના રોડિઓનોવા? ટેનિસ છોડીને એડલ્ટ મોડલ બનવાની જાહેરાત કરી
Arina rodionova : ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્ટાર અરિના રોડિઓનોવા એક જાહેરાત કરીને દુનિયાને ચૌકાવી દીધી છે. આ જાહેરાત બાદ અરિના દુનિયાભરમાં ચર્ચામાં છે.
અરિના રોડિઓનોવાએ હાલમાં જ તેના પતિ સાથે ડિવોર્સની જાહેરાત કરી છે. આટલુ જ નહીં અરિનાએ ડિવોર્સ લઈને જાણીતી એડલ્ટ સાઈટ ઓન્લીફેન્સ સાથે જોડાવાનું નક્કી કર્યુ છે.

અરિના રોડિઓનોવાએ તેના ડિવોર્સની જાહેરાત કરી છે. અરિનાએ હાલમાં જ આ સમાચાર શેર કર્યા. ઓસ્ટ્રેલિયન ઓપનમાંથી બહાર થયા બાદ રોન્ડિઓનોવાએ ખુલાસો કર્યો કે તેણી અને તેના પતિ ટાય વિકરીએ નવ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાનો નિર્ણય લીધો છે.
બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ પહેલી વાર 12 જાન્યુઆરીએ સામે આવી હતી, જ્યારે તેણીએ તેનું ઓન્લીફેન્સ એકાઉન્ટ શરૂ કર્યું હતું. તેણીએ તાજેતરમાં મેટા પ્લેટફોર્મ પર બીજો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણીએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ફૂટબોલ લીગ ખેલાડી વિકરીથી અલગ થવાની જાહેરાત કરી છે. તેણીના આ નિર્ણયથી તેના ફેન્સ આશ્ચર્યચકિત છે.
આ વીડિયોમાં તેના અલગ થયેલા પતિની બાજુમાં બેઠેલી રોડિઓનોવાએ કહ્યું કે, મિત્રો, અમારે એક નાની જાહેરાત કરવાની છે. અમે છૂટાછેડા લઈ રહ્યા છીએ. જીવનમાં કંઈ પણ થઈ શકે છે. અમે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, પણ ક્યારેક તે પૂરતું નથી હોતું. રોડિઓનોવા કેમેરા સામે વાત કરી રહી હતી ત્યારે વિકરી હાથમાં અડધું ખાધેલું કેળું પકડેલો જોવા મળ્યો.
રોડિઓનોવાએ કહ્યું કે, અમે લગભગ એક વર્ષથી અલગ રહીએ છીએ, મિત્રો અને પરિવાર જાણે છે પરંતુ અમે ચાહકોને આ પરિસ્થિતિ વિશે જાણવા માંગતા હતા. વિકરીએ કહ્યું કે, અમે સારા છીએ, અમે એકબીજા સાથે સારા છીએ, અમે એકબીજાને શુભકામનાઓ પાઠવીએ છીએ. જણાવી દઈએ કે બન્ને એકસાથે હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
