કોણ છે અમેરિકન એરફોર્સ પાયલટ મેડિશન માર્શ? જે મિસ અમેરિકામાં પોતાની ખૂબસૂરતીનો જલવો વિખેરવા જઈ રહી છે
યુએસ એરફોર્સની એક મહિલા પાયલોટ આ દિવસોમાં ખુબ ચર્ચામાં છે. મેડિસન માર્શ નામની આ પાયલોટ ફાઈટર પ્લેન ઉડાડતી હતી અને હવે સૌંદર્ય સ્પર્ધા મિસ અમેરિકામાં ભાગ લેવા જઈ કહી છે.
યુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયાના થોડા મહિના પછી મેડિસન માર્શે સૌંદર્ય સ્પર્ધા મિસ અમેરિકામાં પ્રવેશવાનું નક્કી કર્યું છે. મેડિસન માર્શને મે 2023માં યુએસ એરફોર્સ ઓફિસર તરીકે કમિશન આપવામાં આવ્યું હતું.

22 વર્ષીય મેડિસન માર્શ અરકાનસાસની વતની છે. મેડિસન માર્શે યુએસ એરફોર્સ એકેડમીમાંથી સ્નાતક થયા પહેલા મિસ કોલોરાડોનો ખિતાબ જીત્યો છે.
મેડિસન માર્શ યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થઈ અને જાહેર નીતિમાં તેની માસ્ટર ડિગ્રી પૂર્ણ કરવા હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં એડમિશન લીધુ છે. મેડિસન માર્શ હાલમાં મિસ અમેરિકાના ખિતાબ માટે સ્પર્ધા કરી રહી છે, જેનો નિર્ણય ફ્લોરિડામાં 13 અને 14 જાન્યુઆરીએ 50 સુંદરીઓ વચ્ચે થશે.
મેડિસન માર્શ પ્રથમ યુએસ એરફોર્સ અધિકારી હશે, જે મિસ અમેરિકા સ્પર્ધામાં ભાગ લેવા સાથે સાથે ફરજ પર પણ છે.
એક ઈન્ટરવ્યૂમાં મેડિસન માર્શ કહે છે કે, જીવનના મારા મનપસંદ ભાગોની બંને બાજુઓને એકસાથે લાવવું એ એક અદ્ભુત અનુભવ છે અને આશા છે કે અન્ય લોકોને એ સમજવામાં મદદ કરશે કે તમારે તમારી જાતને મર્યાદિત કરવાની જરૂર નથી.
તેણીએ કહ્યું કે, આર્મીમાં તમે જે રીતે નેતૃત્વ કરવા માંગો છો તે રીતે નેતૃત્વ કરવા માટે તે ખરેખર એક ખુલ્લી જગ્યા છે. મેડિસન માર્શ દાવો કરે છે કે તેણીની લશ્કરી શારીરિક તાલીમે સૌંદર્ય સ્પર્ધા માટે તેને તૈયાર કરવામાં મદદ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
