US Election 2024 : અમેરિકન પ્રેસિડેન્ટ ચૂંટણી જીતી શકે છે કમલા હેરિસ, જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
US Election 2024 : અમેરિકન પ્રેસિડેન્ટની ચૂંટણી અંતિમ તબક્કામાં છે. હાલની સ્થિતીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
ચૂંટણીમાં બન્ને ઉમેદવારોએ પુરી તાકાત લગાવી દીધી છે ત્યારે હાલમાં જ એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

સર્વેમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કાંટાની ટક્કરના સંકેત મળ્યા છે. લેટેસ્ટ મતદાનના આંકડા અનુસાર. હેરિસે સર્વેમાં થોડી લીડ લીધી છે, પરંતુ આ લીડ ચૂંટણીની અનિશ્ચિતતાને દૂર કરતી નથી.
મુખ્ય સ્વિંગ રાજ્યોમાં તીવ્ર સ્પર્ધા આ ચૂંટણીને તાજેતરના ઇતિહાસમાં સૌથી વધુ સ્પર્ધાત્મક અને અનિશ્ચિત બનાવી રહી છે.
YouGov ના રિસર્ચ અનુસાર, હેરિસને 51% અને ટ્રમ્પને 47% મત મળ્યા છે. માત્ર 3% મતદારો જ અવઢવમાં છે. આ સર્વે દર્શાવે છે કે હેરિસ થોડી લીડ મેળવવામાં સફળ રહી છે.
રોઇટર્સ/ઇપ્સોસ સર્વે : હેરિસને 44% મત મળ્યા, જે ટ્રમ્પના 43% કરતા થોડા વધુ છે. આ મતદાનની ભૂલના માર્જિનને કારણે આ રેસ લગભગ ટાઈ હોવાનું માનવામાં આવે છે.
મોર્નિંગ કન્સલ્ટ સર્વેમાં કમલા હેરિસને 50% વોટ મળ્યા છે અને ટ્રમ્પના 47% કરતા ત્રણ પોઈન્ટ વધુ છે.
ABC/Ipsos પોલમાં કમલા હેરિસને 51% વોટ મળ્યા છે અને ટ્રમ્પને 47% વોટ મળ્યા છે, જેનાથી હેરિસને ચાર પોઈન્ટની લીડ મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
