પત્નીને કૂતરાની જેમ રાખે છે આ ડ્રગ માફિયા, જુઓ તસવીરો
[અજબ ગજબ] 'શોખ ઊંચા છે, નહીંતર કોઇ સપનાની એવી ઓકાદ નથી કે તે પુરા ના થાય.' આપ જે વ્યક્તિને નીચે આપેલી તસવીરોમાં જોઇ રહ્યા છો લગભગ આ ડાયલોગ તેની પર જ શૂટ થાય છે. જો આપ એવું વિચારી રહ્યા છો કે આ કોઇ ફિલ્મનો સીન છે તો આપ ખોટા છો.
આ ઓસ્ટ્રેલિયાના ડ્રગ્સ માફિયા બેનનની બે નંબરની જાહોજલાલી છે. બેનન પોતાની પત્ની સાથે જાનવર જેવું વર્તન કરે છે. તે પોતાની પત્ની અને પ્રેમીકાઓને ડોગ બનાવીને ગાડીમાં બેસાડે છે. એટલું જ નહીં તે તેઓના ગળામાં કૂતરાનો પટ્ટો પણ નાખે છે અને તેમને કૂતરાની જેમ નમીને ચલાવે છે. હાલમાં જ તેણે આવી તસવીરો ઇંટરનેટ પર પોસ્ટ કરી છે, જે વાયરલ થઇ રહી છે.
જે જાણકારી મળી રહી છે તે અનુસાર આ કુખ્યાત ડ્રગ માફિયાની રાત પાર્ટીઓમાં અને દિવસ સ્વિમિંગ પૂલમાં અઢળક યુવતીઓ અને મોડેલો સાથે વિતાવે છે. બેનનની પત્ની અને પૂર્વ પ્રેમીકા એંજલમન્નની સાથે નહાતા તસવીરો પોસ્ટ કરી છે.
આવો આપને બેનન સાથે જોડાયેલ કેટલીક રહસ્યપ્રદ વાતો તસવીરો સાથે...

ઘરમાં રહે છે બિકિની મોડેલ્સ
3.7 મિલિયન ડોલરની કિંમતના ફાર્મ હાઉસમાં અવારનવાર આયોજીત કરાતી પાર્ટીઓમાં બેનન કંઇક અલગ અંદાજમાં. ખુદને ડ્રગ માફીયા કહેવડાવતા તંબાકુ કારોબારી બેનન પોતાના ઘરમાં બિકિની મોડેલ્સથી ઘેરાયેલ રહે છે.

ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીરો
બિકીની મોડેલ્સની સાથે પોતાની રંગીલી પાર્ટીઓની તસવીરો ઇંસ્ટાગ્રામમાં પોસ્ટ કરવાથી બેનન દેશ દુનિયામાં ખૂબ જ લોકપ્રિય અથવા તો ચર્ચામાં આવી ગયો છે.

આખા ઓસ્ટ્રેલિયામાં છે 200થી વધારે સ્ટોર
દાઢીની સાથે લાંબા વાળ રાખનાર આ ધનવાનની પાસે એક મોટી તમ્બાકુ કંપની છે જેના આખા ઓસ્ટ્રેલિયામાં લગભગ 200થી વધારે સ્ટોર છે.

ટીશા સાથે બેનને કર્યા લગ્ન
ટીશા સાથે બેનને લગ્ન કર્યા છે, જેનાથી તેમને ચાર સંતાનો છે. આ બાળકો પણ પોતાના માતા-પિતાની સાથે પાર્ટીઓમાં જ મોટા થઇ રહ્યા છે, જેનાથી તેમના નાના-નાની ચિંતિત છે. ટિશાના દાદા-દાદીએ એક ટીવી ચેનલમાં બેનનની લાઇફસ્ટાઇલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તે તેમની દીકરીને કૂતરાની જેમ રાખે છે.

ગર્લફ્રેન્ડ અને પત્નીને બનાવ્યા કૂતરા
બેનને પોતાની પત્ની અને એક ગર્લફ્રેન્ડને ડોગ બનાવીને રાખવાને યોગ્ય ગણાવ્યું હતું. તેણે જણાવ્યું કે તેને આ બધું કરવું ખોટું નથી લાગતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
