Video: મહિલાએ જ્યારે જાહેરમાં ઊતારી દીધા કપડા તો સૌ ચોંકી ઊઠ્યા!
[વીડિયો] હાલમાં જ એક હૃદયસ્પર્શી ઘટના લંડનમાં બની ગઇ, જ્યાં એક મહિલાએ ગયા બુધવારે લંડનના પ્રસિદ્ધ પિસાડિલ્લી સર્કસના માર્ગ પર સૌની સામે પોતાના બધા જ કપડા ઉતારી દીધા. ભીડ-ભાડવાળા વિસ્તાર આ માર્ગ પર વેસ્ટ નામની મહિલાએ પોતાના કપડા ઉતારી દીધા તો સૌ ચોંકી ઊઠ્યા.
વેસ્ટે આ દરમિયાન પોતાની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને તેના હાથમાં એક માર્કર હથું અને એક વ્હાઇટ બોર્ડ તેની પાસે રાખેલું હતું, જેની પર જે લખ્યું હતું તેને વાંચ્યા બાદ દરેકજણ ભાવ-વિભોર થઇ ગયું.

પરંતુ થોડા દિવસ બાદ તેમણે આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો અને આ જ કારણે તેણે નિર્ણય કર્યો કે તે લોકોની મદદ કરશે જે આત્મ-ગ્લાનીના શિકાર થયા હોઇ. તેણે માર્કર એટલા માટે પકડ્યું હતું કારણ કે જે લોકો તેની સાથે સહમત હોય તેઓ તેના શરીર પર લવ માર્ક બનાવે. આપને જણાવી દઇએ કે વેસ્ટે આ સ્ટંટ પોલીસની દેખરેખ હેઠળ કર્યો જેથી તેની સાથે કોઇ અપ્રિય ઘટના ના ઘટે....
આપ પણ જુઓ આ હૃદયસ્પર્શી વીડિયોને....
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
