નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલનો ટ્વીટર અકાઉન્ટ થયુ હૈક, હૈકર્સે લખી આ વાત
Nepal PM Twitter Hacked નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલના અધિકારીક ટ્વીટર હૈંડલ હૈક કરવામાં આવ્યુ છે. હૈકર્સ બાયો પણ બદલી દિધો છે.
નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ઉર્ફ પચંડનો અધિકારિક ટ્વીટર હૈડલર @PM_Nepal ગુરુવાર તડકે હૈક કરી દેવામાં આવ્યો છે. નેપાલના પીએમના ટ્વીટર એકાઉન્ટમાં બદલાવ પ્રોફઆઇલના લીધી BLUR એકાઉન્ટ દેખાઇ રહ્યા છે. નેપાલ પીએમ ટ્વીટર હેડલને હેક કર્યા બાદ હેકર્સે ડિજિટલ કરેન્સીના પ્રમોટ કરવા સંબંધી ટ્વીટ કર્યુ છે.

હૈકર્સ બાયોમં લ્ખ્યુ છે, 'આ પ્રોફાઇલ માટે નોન કંજિબલ ટોકન NFT માર્કેટપ્લસ છે. ટ્વીટર એકાઉન્ટ @PM_Nepal પર હૈકર્સે NFT સંબંધમાં એક ટ્વીટને પીન કર્યુ છે. જેમા લખ્યુ છે કે, The Summoning શરુ થઇ ગયુ છે. પોતાના Back સીવરપાસ તૈયાર કરે અને તેમા ઉત્તરી જાય . આ અકાઉન્ટ માટે 690.1K ફોલોઅર્સ છે.
જો કે, લજી 16 માર્ચ સવારે 7 વાગ્ય નેપાલના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલના અધિકારીક ટ્વીટર હેંડલમાં સુધારો કરી લેવામાં આવ્યો છએ. તેના પર પહેલાની જેમ હવે PMO NEPAL લખ્યુ છે. જો કે હૈકર્સ વાળુ ટ્વીટ હજી પણ દેખાય છે. હજી સુધી નેપાલના પ્રધાનમંત્રી તરફથી હૈકર્સને લઇને કોઇ અધિકારીક નિવેદન નથી આપવામાં આવ્યુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
