અમેરિકાઃ F-1 અને M-1 વિઝા નિયમોમાં થયો અસ્થાયી ફેરફાર, ભારતીય છાત્રોને પણ મળશે રાહત
કોરાના સંકટ દરમિયાન સોમવારે અમેરિકાએ એ વિદેશી છાત્રોને મોટો ઝટકો આપ્યો હતો જે અમેરિકા જઈને અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકાએ ઑનલાઈન ક્લાસવાળા વિદેશી છાત્રોના સ્ટુડન્ટ વિઝા પાછા લેવાની ઘોષણા કરી હતી.
કોરાના સંકટ દરમિયાન સોમવારે અમેરિકાએ એ વિદેશી છાત્રોને મોટો ઝટકો આપ્યો હતો જે અમેરિકા જઈને અભ્યાસ કરી રહ્યા છે. અમેરિકાએ ઑનલાઈન ક્લાસવાળા વિદેશી છાત્રોના સ્ટુડન્ટ વિઝા પાછા લેવાની ઘોષણા કરી હતી. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અમેરિકી સરકાર સાથે વાત કરી. હવે આ અંગે અમેરિકા તરફથી નિયમોમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી છાત્રોને રહાત મળશે.

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે વર્ષ 2020 સેમેસ્ટર માટે F-1 અને M-1 બિન પ્રવાસી વિઝા જરૂરિયાતોમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિન પ્રવાસી છાત્રોને ઑનલાઈન કોર્સ કે પછી સંસ્થામાં જઈને અભ્યાસ કરવાની અનુમતિ મળશે. આનાથી બિનપ્રવાસી છાત્રો અમેરિકામાં રહીને અભ્યાસ કરી શકશે. જેનાથી ભારતીય છાત્રોને પણ ફાયદો થશે.
શું હતો પહેલો આદેશ?
ટ્રમ્પ પ્રશાસન તરફથી સોમવારે વિઝાના નિયમો વિશે એક એલાન કરવામાં આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે જો અમેરિકામાં રહેતા વિદેશી છાત્રોની ક્લાસીઝ ઑનલાઈન થઈ જાય તો તેમને દર સેમિસ્ટર માટે વિઝા આપવામાં નહિ આવે. આના FE-1ના છાત્ર એકેડેમિક કોર્સ અને M-1 સ્ટુડન્ટ વોકેશનલ કોર્સ કરે છે. હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટ મુજબ વર્તમાનમાં અમેરિકામાં 11 લાખથી વધુ વિદેશી છાત્રો છે જે સ્ટુડન્ટ વિઝા પર આવેલા છે.
આ પણ વાંચો: SCનો મોટો ચુકાદો, 31 માર્ચ પહેલા વેચાયેલા BS-4 વાહનોનુ નહિ થાય રજિસ્ટ્રેશન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
