લોસ એન્જલિસ એરપોર્ટ પર ફાયરિંગની વાત અફવા છે!
કેલિફોર્નિયાના લોસ એન્જલિસ એરપોર્ટ પર ફાયરિંગની સૂચના મળતા જ ભાગમદોડ મચી ગઇ હતી. અને તમામ ચેનલો પર પણ બ્રેકિંગ ચાલવા લાગ્યા હતા. ત્યારે આ તમામની વચ્ચે લોન એન્જેલિસની પોલિસે પોતાનું નિવેદન બહાર પાડી સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે એરપોર્ટ પર કોઇ જ ફાયરિંગ નથી થઇ. બસ એક મોટા ભેદી અવાજ સંભળાયો છે. જે પર અમે તપાસ કરી રહ્યા છીએ. કે આવો ભેદી ધડાકાનો અવાજ ક્યાંથી આવ્યો હતો.

જો કે પોલિસે સ્પષ્ટતા આપી છે કે કોઇ જાનહાનિ નથી થઇ અને કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત પણ નથી થઇ. જો કે આ અવાજ ક્યાંથી અને કેમ આવ્યો તે અંગે પોલિસ હાલ તપાસ કરી રહી છે. પોલિસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
Report of shooting at Los Angeles airport proven to be loud noises.No shots fired.No Injuries. Investigation on to locate source, say police
— ANI (@ANI_news) August 29, 2016
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
