બ્રિટેનમાં જ રહેશે સ્કૉટલેંડ, આઝાદીનું અભિયાન નિષ્ફળ
લંડન, 19 સપ્ટેમ્બર: સ્કૉટલેંડ વાસીઓએ બ્રિટેનની સાથે પોતાનો 307 વર્ષ જુનો સંબંધ યથાવત રાખવાનો આજે ઐતિહાસિક નિર્ણય આપી દીધો છે, જેની સાથે જ આઝાદીના અભિયાનને ધરાશાયી કરવાની સાથે જ બ્રિટેનની અંખડતાને લઇને ચિંતિત લોકો અને વડાપ્રધાન ડેવિડ કેમરુનને મોટી રાહત પહોંચાડી.
બ્રિટેનની સાથે રહેવા અથવા અલગ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવવાને લઇને ગઇકાલે સ્કૉટલેંડમાં કરવામાં આવેલું મતદાનનું પરિણામ બ્રિટેનના પક્ષમાં રહ્યું. આનાથી પક્ષમાં 55 વોટ પડ્યા, જ્યારે વિપક્ષમાં 45 ટકા વોટ પડ્યા. જોકે મતોની ટકાવારીના હિસાબે આઝાદીના સમર્થકો અને વિરોધીઓની વચ્ચેનું અંતર કંઇ વધારે નથી રહ્યું.
વડાપ્રધાન કેમરૂને પરિણામો પર ખુશી જાહેર કરતા સ્કૉટલેંડ વાસીઓ અને બ્રિટેનની એકતા બનાવી રાખવા માટે તનતોડ પ્રયત્નો કરનારા નેતાઓનો આભાર માન્યો. બ્રિટેનના ઉપ-વડાપ્રધાન નિક ક્લેગે પરિણામોને ખૂબ જ ઉત્સાહજનક ગણાવ્યા.બીજી બાજું આઝાદીનું અભિયાન ચલાવનાર સ્કૉટિશ નેશનલિસ્ટ પાર્ટીના નેતા એલેક્સ સાલમંડે જનમત સંગ્રહમાં મળેલી હારને શાલીનતાની સાથે સ્વીકાર કરતા જણાવ્યું કે સ્કૉટલેંડની જનતાએ બ્રિટેનની સાથે રહેવાનો ફેસલો સંભળાવ્યો છે. હું તેમના આ નિર્ણયનું સન્માન કરુ છું. પરંતુ સરકારે પણ તેનું સન્માન કરુ છું. પરંતુ સરકારે પણ તેનું સન્માન કરતા સ્કૉટલેંડને વધારેમાં વધારે સ્વાયત્તા આપવા પર ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. જોકે પાર્ટીના ઉપનેતા નિકોલા સ્ટજિયોને પરિણામો પર નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું કે લાગે છે કે અમારા અભિયાનમાં ક્યાંક કોઇ ઊણપ રહી ગઇ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
