વિજ્ઞાનીઓએ કરોળિયાના જાળામાંથી બનાવી નેનો ટ્યુબ
વૉશિંગ્ટન, 17 સપ્ટેમ્બર : તાજેતરમાં થયેલા એક રસપ્રદ સંશોધનમાંથી જાણી શકાયું છે કે કરોળિયાના જાળામાંથી બનેલી નેનો ટ્યુબમાંથી વીજળી પસાર કરી શકાય છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વિજ્ઞાની ઈડન સ્ટીવને કરોડિયાના જાળા અને કાર્બન નેનો ટ્યુબ પર કરેલા સંશોધનના આશ્ચર્યજનક પરિણામો મળ્યા છે.
નેચર કોમ્યૂનિકેશનમાં ઓનલાઇન પ્રકાશિત થયેલા આ સંશોધન પ્રમાણે નેનો ટ્યૂબને કાર્બનની એક પરમાણુ આકારની જાડાઈ વાળી ચાદર તરીકે સમજી શકાય છે, જેને ગોળ વાળીને એક નળી તૈયાર કરાઈ છે. આ નેનોટ્યૂબની જાડાઈ મનુષ્યના વાળથી પણ 10 હજાર ગણી ઓછી હોય છે. વૈજ્ઞાનિકોના મતે જ્યારે કોઈ વસ્તુ આટલી સૂક્ષ્મ હોય ત્યારે તે અજીબ રીતે વર્તે છે.
સ્ટીવનના મતે આ નવા સંશોધનનો અનેક જગ્યા પર ઉપયોગ કરી શકાશે. હ્યુમિડિટી સેંસર, સ્ટ્રેન સેંસર, વજન ઉપાડવા તેમજ વીજળીના તારની જેમ તેનો ઉપયોગ કરી શકાશે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
