રિચર્ડ વર્મા બન્યા ભારતમાં નવા અમેરિકન રાજદૂત
વોશિંગ્ટન, 21 ડિસેમ્બર: રિચર્ડ રાહુલ વર્માએ શનિવારે ભારતમાં અમેરિકન રાજદૂત તરીકે શપથ લીધા છે. વર્મા આ પદ પર પહોંચનારા પહેલા ભારતીય અમેરિકન છે. અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ વિદેશ વિભાગમાં 46 વર્ષીય વર્માને શપથ અપાવ્યા.
આવતા મહીને કૈરીની દિલ્હી યાત્રા પહેલા વર્મા ભારત આવી શકે છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા મુખ્ય અતિથિ તરીકે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેવા માટે ભારત આવશે. ગયા અઠવાડીયે જ અમેરિકન સેનેટે ધ્વનિમતથી રાજદૂત પદ માટે રિચર્ડ વર્માના નામની ખરાઇ કરી હતી.

તેઓ નેંસી પોવેલના બદલામાં સ્થાન ગ્રહણ કરશે, જેમણે કથિત વિઝા કૌભાંડના આરોપ પર ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડેની સાથે થયેલ વ્યવહાર પર વિવાદ બાદ માર્ચમાં રાજીનામુ આપી દીધું હતું. હાલમાં, નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના નેતૃત્વની જવાબદારી કેથલીન સ્ટીફંસ પર છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
