ઘટસ્ફોટ! યુપીએ સરકારના કહેવા પર અમેરિકાએ મોદીને વિઝા નહતો આપ્યો!
હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના તેમના બીજા પ્રવાસ પર છે પણ એક સમય તેવો પણ હતો જ્યારે આ જ અમેરિકાએ તેમને વિઝા આપવાની ના પાડી દીધી હતી. નોંધનીય છે કે 2005માં આમ કરવામાં આવ્યું હતું.
ત્યારે અમેરિકાથી એક તેવા ખબર આવ્યા છે જે ચોંકવનારા છે. જાણીતા અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ એક ખાનગી ચેનલના ઇન્ટવ્યૂમાં જણાવ્યું છે કે યુપીએ સરકારના કહેવા પર વર્ષ 2005માં નરેન્દ્ર મોદીને અમેરિકા જવાનો વિઝા નહતો આપવામાં આવ્યો. નોંધનીય છે કે વર્ષ 2005માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતી અને તે અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધિત કરવા માટે જવાના હતા.

એટલું જ નહીં અર્થશાસ્ત્રી જગદીશ ભાગવતીએ જણાવ્યું કે આ વાત ભારતમાં મોદી સહિત અનેક લોકોને ખબર છે. કે તે સમયે મોદીના વિઝામાં કોણ અટકાવી રહ્યું હતું. જો કે તેમણે મોદીના વખાણ પણ કર્યા કે મોદીએ જૂની તમામ વાતોને ભૂલાવી દીધી છે અને તેમણે તેમની બન્ને મુલાકાતોમાં ક્યારે પણ એવો અણગમો કે બદલાની ભાવના વ્યક્ત નથી કરી કે તેમને આ દેશે વિઝા નથી આપ્યો!
નોંધનીય છે કે વર્ષ 2005માં વિદેશ વિભાગની તરફથી તેવું કાનૂન બનાવવામાં આવ્યું હતું કે જેમાં તેવા તમામ લોકોના વિઝા પર પ્રતિબંધ છે જે લોકો કોઇ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને ભડકાવાનું અને તેના નામ પર હિંસા કરવા માટે દોષી હોય. જો કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકલા તેવા વ્યક્તિ છે જેમના વિઝા પર અમેરિકાએ ત્યારે આ કારણે પ્રતિબંધ લગાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
