Video: જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
ટોક્યો, 31 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન જાપાન પર છે. તેમના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ છે પોતાના 5 દિવસના પ્રવાસમાં મોદી જાપાનની સાથે સંબંધોનો નવો પાયો નાખવા માગે છે. મોદી અને જાપાની વડાપ્રધાનની ઉષ્માભર્યું મિલન તો કંઇક એ તરફ જ સંકેત આપે છે. પોતાના 5 દિવસના જાપાન પ્રવાસના બીજા દિવસે મોદી ક્યોટોના ઐતિહાસિક તોજી મંદિર પહોંચ્યા.
ક્યોટોને સ્થાનીય બોલીમાં સ્માર્ટ સિટી કહેવામાં આવે છે જે સાંસ્કૃતિક પરંપરાઓ અને આધુનિકતાઓનો મેળ છે. અત્રે પણ મોદીની સાથે જાપાનના વડાપ્રધાન શિંજે આબે પણ હતા. બંનેની વચ્ચેની ઊર્મિભરી ભક્તિ સ્પષ્ટ દેખાઇ આવી. ક્યોટોમાં શહેરના મેયર સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણ હિતેચ્છુઓ આધુનિક શહેરની દેખરેખ કઇ રીતે થાય છે, આ સંબંધમાં એક પ્રેજેંટેશન આપશે. ત્યારબાદ સ્ટેમ સેલ રિસર્ચ જોવા માટે વડપ્રધાન આબે યુનિવર્સિટી પણ આવશે.
Kyoto (Japan): PM Narendra Modi visits Kinkaku-ji Temple pic.twitter.com/ctzXvDeSFz
— ANI (@ANI_news) August 31, 2014 અત્રે નોંધનીય છે કે ત્યારબાદ વડાપ્રધાન આજે સાંસ્કૃતિક અને કારોબારી સ્થળોનું પણ નિરિક્ષણ કરશે. મોદીનો દિવસ આજે જાપાનની રાજધાની ટોકિયોમાં વિતશે, જ્યા તેઓ સૌથી પહેલા એક શાળાની મુલાકાત કરશે, પછી જાપાનના નાણામંત્રી સાથે મુલાકાત કરશે, બાતમાં તેઓ રક્ષામંત્રી અને છેલ્લે વડાપ્રધાન શિંજો આબેની સાથે મુલાકાત કરીને આજે જ મીડિયાને સંબોધિત કરશે.
નરેન્દ્ર મોદી તોજી મંદિરમાં, જુઓ તસવીરો અને વીડિયો...

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન
જુઓ વીડિયો
જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન, જુઓ વીડિયો
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
