Pics: રશિયામાં વિક્ટરી ડે સેલિબ્રેશનમાં ભારતીય સેના બની પરેડનો ભાગ
મોસ્કો, 9 મે: ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલમાં રશિયાની યાત્રા પર છે. ગઇકાલે તેમને ડોક્ટરેટની માનદ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા, અને આજે તેઓ રશિયામાં આયોજિત વિક્ટરી દિવસ એટલે કે વિજય દિવસનો ભાગ બન્યા. ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિની સાથે સાથે ભારતીય સેનાના જવાનોની એક ટુકડી પણ આ પરેડનો ભાગ બની.
આ યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારતના ઇતિહાસની મુશ્કેલીની પળોમાં રશિયન શક્તિ હંમેશા પડખે રહ્યું છે. ભારત-રશિયા સંબંધ, જે આપણા પરસ્પર ઐતિહાસ અનુભવો, સાંસ્કૃતિક નિકટતા, રાજનીતિક તાલમેલ તથા આર્થિક અવસરોથી બન્યા છે. અસ્થાઈ રાજનૈતિક વલણોની હવાઓથી પ્રભાવિત નથી થાય. રશિયાએ ભારતના વિકાસ, પ્રગતિ તથા સુરક્ષામાં યોગદાન આપ્યું છે. ભારત હંમેશા આ સમર્થનનો પ્રત્યુતર આપશે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત માટે રશિયા સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે. ભારત રક્ષા, પરમાણુ, ઊર્જા તથા સુરક્ષાના વિસ્તારમાં રશિયાની સાથે પોતાના પ્રગાઢ તથા વિસ્તૃત સહયોગને મૂલ્યવાન માને છે. રશિયા અમારૂ સૌથી મહત્વપૂર્ણ રક્ષા ભાગીદાર રહ્યુ છે અને રહેશે.
સ્લાઇડરમાં જુઓ વિક્ટરી ડેની મનમોહક તસવીરો...જેને જોઇને આપને ભારતીય હોવાનો ગૌરવ થશે.

રશિયામાં ભારતીય સેનાની પરેડ
પરેડમાં ભારતીય સેનાએ કંઇક આ રીતે લીધો ભાગ

રશિયામાં ભારતીય સેનાની પરેડ
રશિયામાં ભારતીય સેનાની ગૌરવપૂર્ણ પરેડ

વિક્ટરી ડે
વિક્ટરી ડેના આયોજનમાં તમામ લોકો પહોંચ્યા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વિક્ટરી ડેમાં ભાગ લીધો.

રશિયન સેના
વિક્ટરી ડેના પ્રસંગે રશિયન સેના પરેડનો ભાગ બની.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રશિયામાં વિક્ટરી ડેમાં ભાગ લીધો.

રશિયામાં ભારતીય સેના
રશિયામાં વિક્ટરી ડેમાં ભાગ લીધો ભારતીય સેનાએ, જે એક ગૌરવપૂર્ણ વાત છે.

વિક્ટરી ડેમાં મહિલા સિપાહી
રશિયામાં કંઇક આ પ્રકારે વિક્ટરી ડે ઉજવ્યો હતો.

વિક્ટરી ડે સેલિબ્રેશન
રશિયામાં કંઇક આ પ્રકારે વિક્ટરી ડે ઉજવવામાં આવ્યો.

સેનાના જવાનોની સાથે રાષ્ટ્રપતિ
રશિયામાં સેનાના જવાનોની સાથે હસ્તધુનન કરતા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
