કરોડોમાં વેંચાઇ પિકાસોની પેન્ટિંગ

પાબ્લો પિકાસો દ્વારા 1932માં પોતાની પ્રેમિકા મૈરી-થેરેસે વોલ્ટર બનાવવામા આવેલી પેન્ટિંગ મંગળવારે સાઉથબાઇઝ ઓફ લંડનમાં 4.49 કરોડ ડોલરમાં વેચાઇ છે. સમાચાર એજન્સી ઇએફઇના જણાવ્યા પ્રમાણે, 'ફેમે એસી પ્રેસ ડ્યુન ફેનેટ્રે' શિર્ષક હેઠળની આ પેન્ટિંગની હરાજી લંડનમાં યોજવામાં આવી હતી.
હરાજીની શરુઆત પહેલાં આ પેન્ટિંગની કિંમત 3.92 કરોડ ડોલરથી 5.5 કરોડ ડોલર આંકવામાં આવી રહી હતી. આ પેન્ટિંગ 1997માં 75 લાખ ડોલરમાં વેચાઇ હતી. પિકાસોએ મેરીની 17 વર્ષની અવસ્થમાં પેરિસના રસ્તાઓ પર જોઇ હતી અને વિવાહિત હોવા છતા પિકાસોએ આ મહિલા સાથે પ્રેમ સંબંધો બાંધ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
