ઓસી.ની સંસદમાં રજૂ કરાયો 'શીખ રમખાણ'નો પ્રસ્તાવ

ઉત્તરી ક્વીસલેન્ડના સાંસદ વારેન એન્સ્ચે ગુરૂવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી 1984ની ઘટનાઓને શીખ વિરોધી રમખાણ કહેવાશે ત્યાં સુધી શીખોને ન્યાય નહીં મળે. આને માનવસંહાર માનવો જોઇએ. આ પ્રસ્તાવ પર લગભગ સાડાચાર હજાર હસ્તાક્ષર કરેલા છે.
ઓસ્ટ્રેલિયાની સંસદમાં પહેલીવાર આ મામલો સામે આવ્યો છે. ત્યાના શીખ સમુદાયે એંસ્ચ પાસે આ મામલાને ત્યાની સંસદમાં રજૂ કરવા માટે મદદ માગી હતી. તેમણે રાજધાની કેનબરામાં રજૂ કરતા પહેલા એક જાહેર મંચ પર આ પ્રસ્તાવનું પઠન કર્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો ઉપસ્થીત રહ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
