ઓનલાઇન 62 લાખમાં વેચાઇ રહ્યા પાક. પીએમ નવાઝ શરીફ, ખરીદવા છે?

ખબર જોઇને ચોંકતા નહીં કારણ કે ખરેખરમાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ ઇકોમર્સ વેબસાઇટ પર 66,200 પાઉન્ડ એટલે કે 62 લાખમાં વેચાઇ રહ્યા છે. એટલું જ નહીં આ માટે પીએમ નવાઝની વેચાણ એડ સાથે એક કેપશન પણ લખવામાં આવ્યું છે. "યુઝલેસ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ".

અને તેમના વેચાણ ઇચ્છુક લોકો માટે તેમનું ડિસ્ક્રીપ્શન પણ ખૂબ જ રમૂજી અને રોચક રીતે આપ્યું છે. નોંધનીય છે કે પીએમ નવાઝની આ બ્રિકી એડ ઇબે સાઇટના યુકે પેઝ પર આપવામાં આવી છે. અને અત્યાર સુધી અનેક લોકોએ તેમની બોલી પણ લગાવી છે. ત્યારે શું છે આ આખો મામલો, કેમ તેમની ઓનલાઇન વેચવામાં આવી રહ્યા છે તે વિષે વધુ જાણો અહીં...

પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન

પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન

આ એડના પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે યુઝ્ડ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ વેચાવા માટે તૈયાર છે. કારણ કે હવે તેમની કોઇ જરૂર નથી. ના જ આ પ્રોડક્ટ સાથે કોઇ ઇંસ્ટ્રક્શન છે. વળી લખવામાં આવ્યું છે કે ખરીદનારે તેમને કલેક્ટ કરવાના રહેશે.

ડિસ્ક્રિપ્શન

ડિસ્ક્રિપ્શન

ડિસ્ક્રિપ્શનમાં આગળ કહ્યું છે કે આજે જ સેન્ટર લંડનથી તેમને પીક કરી લો. સેલ પૂરી થવાના પછી એડ્રેસ કહેવામાં આવશે. વળી ખરીદનારે ટ્રાંસપોર્ટની સુવિધા જાતે જ કરવી પડશે.

પૂરો પરિવાર ભષ્ટ્ર

પૂરો પરિવાર ભષ્ટ્ર

ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે તેમનો પૂરો પરિવાર સંપૂર્ણરીતે ભષ્ટ્ર છે. તે કામ કરવાની સ્થિતિમાં નથી. કારણ કે તેમણે કદી કામ કર્યું જ નથી. વળી તેમના ખરીદવાની સાથે જ કેટલાક નાનકડા આઇટમ જેવા કે શાહબાઝ શરીફ મફતમાં મળશે.

પાકથી વધુ ઇંગ્લેન્ડમાં

પાકથી વધુ ઇંગ્લેન્ડમાં

એડમાં કહ્યું છે કે તે પાકિસ્તાનના બદલે ઇંગ્લેન્ડમાં વધારે રહે છે. અમેરિકા અને ટર્કીમાં પણ ક્યારેક દેખાઇ જાય છે. તેમનો બિઝનેસ, પ્રોપર્ટીઝ અને ફેમિલી લંડનમાં છે પણ પીએમ પાકિસ્તાની છે.

ભષ્ટ્રાચાર છુપાવવા સલાહ

ભષ્ટ્રાચાર છુપાવવા સલાહ

એડમાં કહ્યું છે કે હાલ તે લંડનમાં રહે છે. અને પૂર્વ ભષ્ટ્ર નેતાઓથી પોતાના ભષ્ટ્રાચારને છુપાવવા માટે સલાહ સૂચન લઇ રહ્યા છે.

ભારતમાં ડિલિવરી નહીં

ભારતમાં ડિલિવરી નહીં

જો કે ડિલિવરી ઓપ્શનમાં લખ્યું છે કે ભારતમાં ડિલિવરી નહીં કરવામાં આવે. ત્યારે આ એડ પર 12 લોકોએ શરીફ પર 100 બોલીઓ લગાવી છે. હાલ તેમની પર 66200 પાઉન્ડની બોલી છે. અને સેલમાં હજી 6 દિવસ બાકી છે.

હવે છે બ્લોક

હવે છે બ્લોક

જો કે ઇબે પર નવાઝ શરીફ માટે સર્ચ કરવા પર આઇટમ બ્લોકની સૂચના લખેલી જોવા મળે છે.

ડેવિડ કૈમરૂન

ડેવિડ કૈમરૂન

જો કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કૈમરૂન પર પણ આ રીતે સેલનું વિજ્ઞાપન આપવામાં આવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X