પાકિસ્તાન ચૂંટણી પરિણામ લાઈવ: આજે બપોરે 2 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે ઇમરાન ખાન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી કોણ બનશે તેના વિશે ખુબ જ જલ્દી ખબર પડી જશે. પાકિસ્તાનના 11માં સંસદીય ઈલેક્શન માટે થયેલા વોટિંગના પરિણામ આવવાના ચાલુ થઇ ગયા છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી કોણ બનશે તેના વિશે ખુબ જ જલ્દી ખબર પડી જશે. પાકિસ્તાનના 11માં સંસદીય ઈલેક્શન માટે થયેલા વોટિંગના પરિણામ આવવાના ચાલુ થઇ ગયા છે. શરૂઆતી પરિણામોમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન કરતા આગળ ચાલતી દેખાઈ રહી છે. પાકિસ્તાનના 11માં સંસદીય ઈલેક્શનમાં સવારે 8 વાગ્યાથી 85,307 પોલિંગ બૂથો પર સાંજે 6.30 વાગ્યા સુધી વોટ પડ્યા. વોટિંગ દરમિયાન ઈલેક્શન કમિશન પાસે ઘણી ફરિયાદો પણ આવી હતી.

The first session of the Pakistan Stock Exchange after the elections 2018 is seeing tremendous activity, with the bourse's benchmark 100 index having jumped more than 600 points within the first half an hour.https://t.co/djFxEJ3up3#DawnElections #ElectionPakistan2018 pic.twitter.com/SljSwLhb4y
— Dawn.com (@dawn_com) July 26, 2018
#PakistanGeneralElections: As per the latest unofficial trends on ARY news, PTI is leading on 114 seats and PMLN on 63 seats pic.twitter.com/KClIXUqrrq
— ANI (@ANI) July 26, 2018
Pakistanio!
— PTI (@PTIofficial) July 25, 2018
Are you ready for Prime Minister Imran Khan?
PTI: 112, PMLN: 52
InshaAllah! #JeetayGaKaptaan #WazirEAzamImranKhan pic.twitter.com/QvK2f8mWEg
Mubarak ho Pakistan!
— PTI (@PTIofficial) July 25, 2018
PTI is all set to make its own next government in Pakistan!
Analysts predicting a clear majority of 136+ Seats for Pakistan Tehreek-e-Insaf now. InshaAllah.#JeetayGaKaptaan #WazirEAzamImranKhan pic.twitter.com/AWRWqOZtVA
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
