ભારતના ગુસ્સા બાદ પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું, લખવી જેલમાંથી બહાર નહી આવે
ઇસ્લામાબાદ, 30 ડિસેમ્બર: ઇસ્લામાબાદ હાઇકોર્ટે સોમવારે મુંબઇમાં 26 નવેમ્બર, 2008ના રોજ થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું રચનાર મુખ્ય આરોપી જકીઉર રહમાન લખવીને સશર્ત છોડી મુકવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતનું ગુસ્સે થવું સ્વાભાવિક જ હતું એટલા માટે સોમવારે સાંજે જ પાક હાઇ કમિશનરને જાણ કરી ત્યારબાદ પાકિસ્તાને મોડી રાત્રે પોતાનું નિવેદન મીડિયામાં જાહેર કરીને આ મુદ્દાને સંભાળવાનો પ્રયત્ન કર્યો છે.
પાકિસ્તાને ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે કોઇપણ ભોગે જકીઉર રહમાન લખવીને જેલમાંથી બહાર આવવા નહી દે કારણ કે જેવો જ પેરલ પર છુટશે તેને બીજા કેસમાં ધરપકડૅ કરી લેવામાં આવશે. પાકિસ્તાન પોતે આતંકવાદી વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે.

પાકિસ્તાને કરી સ્પષ્ટતા કહ્યું લખવી જેલમાંથી બહાર નહી આવે
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે લખવીને 10 લાખ રૂપિયાના વ્યક્તિગત જામીન ભરવા માટે કહ્યું છે. કોર્ટે તેને ધરપકડમાં રાખવા સરકારના આદેશને સોમવારે સ્થગિત કરી દિધો.
પાકિસ્તાન પોતે આતંકવાદ વિરોધી ગતિવિધિઓ માટે સજાગ છે
લખવીને પાકિસ્તાનની આતંકવાદ નિરોધક કોર્ટના ન્યાયાધીશ સૈય્યદ કૌસર અબ્બાસ જૈદીએ 18 ડિસેમ્બરના રોજ જામીન આપ્યા હતા. પરંતુ તેને 19 ડિસેમ્બરના રોજ એકવાર ફરી વ્યવસ્થા જાળવી રાખવા સંબંધિત કલમ હેઠળ ધરપકડ કરી લેવામાં આવી હતી. લખવીએ તેને ફરીથી ધરપકડમાં લેવાના સરકારના ફેંસલાને 26 ડિસેમ્બરે પડકાર્યો હતો.
#Lakvi, the GoodTerrorist, freed by #Pakistan.
Not trending #IllRideWithYou in #India?
— VijayThakkar (@vikingthakkar) December 29, 2014 ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં લખવી દ્વારા અધિવક્તા રિઝવાન અબ્બાસીએ તરફેણ કરી અને કહ્યું કે કોર્ટે તેના આરોપીની અરજી સ્વિકારી લીધી હતી, પરંતુ તંત્રએ તેને ધરપકડમાં રાખ્યો છે, જે ગેરકાનૂની છે. તેમણે કહ્યું કે જામીન મૌલિક અધિકારનો મુદ્દો છે. વકીલની દલીલ બાદ કોર્ટે ધરપકડના આદેશને સસ્પેંડ કરી દિધા હતા.
@writers1234 @timesofindia
Releasing #Lakvi is going to hurt Pak.India hav Plan B to get after dawood,Lakhvi & Hafiz saeed.
6months more:)
— Tyrion (@TyrionSinister) December 29, 2014 અત્રે ઉલ્લેખનીય છે કે લખવી તે સાત આતંકવાદીમાંથી એક છે જેમના પર મુંબઇ હુમલાનું કાવતરું રચવા અને તેમાં મદદ કરવાનો આરોપ છે. તેને મુંબઇ હુમલામાં એકમાત્ર જીવીત પકડાયેલા આતંકવાદી અજમલ કસાબના નિવેદન પર ફેબ્રુઆરી 2009માં પાકિસ્તાનની સંઘીય તપાસ એજેંસીએ ધરપકડ કરી હતી. આ સાથે જ આ મુદ્દે છ અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
