Oscar winners 2023: 95મો ઑસ્કર અવૉર્ડ જીતનાર વિજેતાઓની આખી યાદી
લૉસ એન્જેલસમાં યોજાયેલા 95માં ઑસ્કર અવૉર્ડની જાહેરાત થઈ ચૂકી છે. લૉસ એન્જેલસમાં યોજાયેલા 95માં ઑસ્કર અવૉર્ડની જાહેરાત થઈ ચૂકી છે.

Oscar winners 2023: લૉસ એન્જેલસમાં યોજાયેલા 95માં ઑસ્કર અવૉર્ડની જાહેરાત થઈ ચૂકી છે. આ અવૉર્ડના સમાપન સાથે એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરના ગીત નાટુ નાટુએ ઈતિહાસ રચીને બેસ્ટ ઓરિજિનલ સૉગનો ખિતાબ જીત્યો અને ધ એલિફન્ટ વ્હીસપર્સે બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો ખિતાબ જીતી ભારતને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર વિશ્વમાંથી ભારતને આ જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.
અન્ય કેટેગરીમાં 'એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ' શ્રેષ્ઠ ફિલ્મ બની છે. બ્રેન્ડન ફ્રેઝરને ધ વેલ માટે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ મળ્યો છે. આ સાથે મિશેલ યોહને 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ મળ્યો છે. તમને જણાવી દઈએ કે મિશેલ યોહ ઑસ્કરમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાની અભિનેત્રી છે. આવો જાણીએ ઑસ્કર 2023ના વિજેતાઓની આખી યાદી.
બેસ્ટ એક્ટર - બ્રેન્ડન ફ્રેઝર
બેસ્ટ એક્ટ્રેસ - મિશેલ યોહ
બેસ્ટ ફિલ્મ - એવરીથિંગ એવરીવ્હેર |લ એટ ઓલ એટ વન્સ(Everything Everywhere All at Once)
બેસ્ટ ડાયરેક્ટર - ડેનિયલ કવાન અને ડેનિયલ શેઈનર્ટ
બેસ્ટ ઓરિજિનલ સોંગ - નાટુ નાટુ
બેસ્ટ સાઉન્ડ - ટૉપ ગન: મેવરિક
બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે - સારા પોલી
બેસ્ટ ફિલ્મ એડિટિંગ - એવરીથિંગ એવરીવ્હેર ઑલ એટ વન્સ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે - એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ
બેસ્ટ ઓરિજનિલ ઈફેક્ટસ - અવતારઃ ધ વે ઑફ વૉટર(Avatar: The Way of Water)
બેસ્ટ સિનેમેટોગ્રાફી - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ(All Quiet on the Western Front)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ ઓરિજિનલ સ્કોર - ઓલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ - ધ બોય, ધ મોલ, ધ ફોક્સ અને ધ હોર્સ(The Boy, the Mole, the Fox, and the Horse)
બેસ્ટ ડોક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મ - ધ એલિફન્ટ વ્હીસ્પર્સ(The Elephant Whisperers)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન - બ્લેક પેન્થર: વાકાંડા ફૉરએવર(Black Panther: Wakanda Forever)
બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ - ઑલ ક્વાયટ ઑન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
બેસ્ટ મેક-અપ એન્ડ હેરસ્ટાઇલ - ધ વ્હેલ(The Whale)
બેસ્ટ ડૉક્યુમેન્ટરી ફીચર ફિલ્મ - નવલ્ની(Navalny)
બેસ્ટ લાઇવ એક્શન શૉર્ટ - એન આઇરિશ ગુડબાય(An Irish Goodbye)
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ - જેમી લી કર્ટિસ(Jamie Lee Curtis )
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર - કે હુય ક્વાન(Ke Huy Quan)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ - 'ગ્યુલેર્મો ડેલ ટોરોનો પિનોચિઓ' (ગુલેર્મો ડેલ ટોરોનો પિનોચિઓ)(Guillermo del Toro's Pinocchio)
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
