OMG! પતિનું ગુપ્તાંગ બન્યું છૂટાછેડાનું કારણ
નાઇજીરિયા, 6 માર્ચ: નાઇજીરિયાની કોર્ટમાં એક ખૂબ જ અજબ-ગજબ મામલો સામે આવ્યો છે. અત્રે એક પત્નીએ પોતાના પતિ પાસે છૂટાછેડા એટલા માટે માંગી લીધા કારણ કે તેના ગુપ્તાંગની લંબાઇ વધારે હતી, જેના પગલે તેને શારિરીક સંબંધ સ્થાપવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. પત્નીની આ અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટને મહિલાની વાત સાચી લાગતા તેની છૂટાછેડાની અરજીને માન્ય ગણી લીધી, અને છૂટાછેડા આપી દીધા.
આપને જણાવી દઇએ કે મામલો નાઇજીરિયાના જમ્ફારા રાજ્યનો છે, જ્યાંની શરીયા કોર્ટે ત્રણ બાળકોની માતા આયેશા દન્નુપાવાને તેના પતિ અલી મૈજિનરી સાથે છૂટાછેડા આપી દેવા મંજૂરી આપી દીધી છે.

મહિલાનું નામ આયેશા છે જેના આ બીજા લગ્ન હતા. તેને પહેલા લગ્નથી ત્રણ બાળકો છે. પરંતુ તેના પહેલા પતિનું અવસાન થતા તેણે બીજા લગ્ન કર્યા. વિધિ અનુસાર પતિએ પત્નીના ઘરે એક રાત્રિ રોકાવાનું હોય છે. સુહાગરાત દરમિયાન આયેશાને પોતાના પતિ સાથે સંબંધ બાંધવામાં ખૂબ જ તકલીફ પડી જેના કારણે તેને દવાનો સહારો પણ લેવો પડ્યો.
મહિલાએ આ અંગે પોતાની માતાને જણાવ્યું, તેમણે કહ્યું કે ધીરે ધીરે બધું જ ઠીક થઇ જશે. માતાની વાત માનીને તેણે તેની સાથે બીજીવાર સંબંધ સ્થાપવાની કોશીશ કરી પરંતુ બીજી વખત બંનેને સમજાઇ ગયું કે તેમની મેરેજ લાઇફ બરાબર નહીં રહે એટલે મહિલાએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી દીધી.
આયેશાએ મીડિયામાં પણ ખુલીને જણાવ્યું
આયેશાએ છૂટાછેડા લેતી વખતે પોતાના પતિ અને તેમના ઘરવાળાઓને આપેલા તમામ ગિફ્ટ પાછા માંગ્યા, જે તેમના પતિએ પરત પણ કરી દીધા. છૂટાછેડા બાદ આયેશાએ મીડિયામાં ખુલીને આ અંગે જણાવ્યું કે તેમના પતિનું ગુપ્તાંગ ઘણું મોટું હતું જેના કારણે મેં આ છૂટાછેડા લીધા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
