સૂર્ય અંગે જાણકારી એકઠી કરશે નાસા

નાસાએ કહ્યું કે, સૂર્યની જોવા મળતી સપાટી અને ઉપરી વાયુમંડળની વચ્ચે આંતરિક સપાટી એ સ્થાન છે, જ્યાં સૂર્ય પર થનારી અધિકાંશ પરાબૈંગની ઉત્સર્જન હોય છે.
આઇઆરરઆઇએસ અભિયાન અંતર્ગત પરાબૈંગની દૂરદર્શીને પણ સંલગ્ન કરવામાં આવ્યું છે, જે ઘણા ઓછા સમયના અંતરે ચિત્ર લેવા માટે વિશેષ રીતે નિર્મિત કરવામાં આવ્યું છે.
લોકહીડ માર્ટિન આઇઆરઆઇએસના મુખ્ય તપાસકર્તા એલન ટાઇટલે કહ્યું, કે આ પહેલા થયેલા અધ્યયનો અનુસાર સૂર્યના વાયુમંડળની આ સપાટીમાં 100થી 150 મીલ પહોળી સંરચનાઓ છે, પરંતુ આ એક લાખ કિમી લાંબી છે.
આઇઆરઆઇએસ અંતરિક્ષયાનના લોકહીડ માર્ટિને કેલિફોર્નિયા સ્થિત પાલો આલ્ટો અત્યાધુનિક પ્રોધ્યોગિકી કેન્દ્ર ડિઝાઇન અને નિર્મિત કરવામાં આવ્યું છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
