Photo : જાણો, PM મોદીએ US યાત્રાના અંતિમ દિવસે શું શું કર્યું?
વૉશિંગ્ટન ડીસી, 30 સપ્ટેમ્બર : આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભરચક દિવસની શરૂઆત મહાત્મા ગાંધીની સ્મરણ કરીને કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રાના ચોથા અને અંતિમ દિવસે મહત્વપૂર્ણ રીતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા સાથે બેઠક યોજાવાની છે.
વૉશિંગ્ટન ડીસીમાં નરેન્દ્ર મોદીના શુભપ્રભાતથી અમેરિકાને અલવિદા સુધીનો કાર્યક્રમ તસવીરોમાં નિહાળવા આગળ ક્લિક કરો...
|
25
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્હાઇટ હાઉસની વિઝિટર બુકમાં આ શબ્દો ટાંક્યા...

1
વૉશિંગ્ટન ડીસીમાં નરેન્દ્ર મોદીના શુભપ્રભાતથી અમેરિકાને અલવિદા સુધીનો કાર્યક્રમ તસવીરોમાં નિહાળવા આગળ ક્લિક કરો...
|
2
બ્લેર હાઉસમાં રાત્રિ રોકાણ કર્યા બાદ ભારતીય તિરંગાના રંગોનો ગુલદસ્તા સાથે થયું હતું નરેન્દ્ર મોદીનું ગુડ મોર્નિંગ
|
3
મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ સાથે શરૂ થઇ દિનચર્યા
|
4
વૉશિંગ્ટન ડીસીમાં નરેન્દ્ર મોદી
|
5
ભારતીય એમ્બેસીમાં એમ્બેસીના અધિકારીઓના પરિવાર સાથે
|
6
ભારતીય એમ્બેસીની બહાર
|
7
ભારતીય સમુદાયના લોકો નરેન્દ્ર મોદીને મળવા ઉમટ્યા
|
8
ભારતીય એમ્બેસીમાં મોદી
|
9
ભારતીયોની વચ્ચે નરેન્દ્ર મોદી
|
10
મેરી લેન્ડના ગવર્નર સાથે બેઠક
|
11
અમેરિકાના સુરક્ષા સચિવ ચક હેગલ સાથે
|
12
ભારત અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ માટે વ્હાઇટ હાઉસ પહોંચેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી
|
13
વ્હાઇટ હાઉસમાં બંધ બારણે યોજાઇ નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટ
|
14
નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે બંધ બારણે બેઠક પૂરી થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન
|
18
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદી અને ઓબામા
|
15
યુએસ પ્રેસિડેન્ટ બરાક ઓબામા ભારતીય વડાપ્રધાન નરેન્ન્દ્ર મોદીને માર્ટિન લ્યુથર કિંગ મેમોરિયલ લઇ ગયા હતા. જ્યાં બંને એ શ્રદ્ધાંજલિ આપી હતી.
|
16
નરેન્દ્ર મોદીએ ઓબામાને ભેટમાં આપી આ તસવીર
|
19
મોદી અને ઓબામાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ
|
19
બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીનું ઓવલ હાઉસમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું
|
20
ઓવલ હાઉસમાં કમેન્ટ લખતા પીએમ નરેન્દ્ર મોદી
|
21
માર્ટિન લ્યુથર કિંગ મેમોરિયલ પાસે તસવીર ખેંચાવતા બંને નેતાઓ
|
22
કેપિટલ હિલ ખાતે નરેન્દ્ર મોદી સ્પીકર, રિપબ્લિકન અને ડેમોક્રેટિક કોંગ્રેસ મેનને મળ્યા
|
23
કેપિટલ હિલ ખાતે પીએમ મોદી કોંગ્રેસની સંસદના સભ્યોને મળ્યા
|
24
માર્ટિન લ્યુથર કિંગ મેમોરિયલ ખાતે
|
26
યુએસની બિઝનેસ કોમ્યુનિટિને ભારતમાં રોકાણ કરવા માટે નિમંત્રણ આપતા નરેન્દ્ર મોદી
|
27
અમેરિકા યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ કરીને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ભારત પરત ફરવા માટે રવાના થતા સમયે નરેન્દ્ર મોદી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
