પેરિસ ફેશન શોમાં રેમ્પ પર ટોપલેસ મહિલાઓનો હંગામો
પેરિસ, 1 ઓક્ટોબરઃ વિશ્વ ભરમાં ફેશન માટે જાણીતું પેરિસ પોતાના આ ફેશન શોના કારણે શર્મસાર થઇ ગયું છે. વિશ્વ ભરમાં ફેશનની રાજધાની ગણાતા પેરિસમાં એક ફેશન શોમાં એ સમયે ધમાલ મચી ગઇ જ્યારે એકાએક બે મહિલાઓ ટોપલેસ થઇને અચાનક રેમ્પ પર આવી ગઇ. બન્ને મહિલાઓ ફેશન શોની વચ્ચે રેમ્પ પર પહોંચી ગઇ. રેમ્પ પર પહોંચીને બન્ને ટોપલેસ મહિલાઓએ કેટવોક કરી રહેલી મોડલ્સ સાથે હંગામો શરૂ કરી દીધો અને ફેશન શોનો વિરોધ કરવા લાગી. રેમ્પ પર અર્ધ નગ્ન મહિલાઓએ જોરદાર હંગામો કર્યો, ત્યાં સુધી કે કેટવોક કરી રહેલી મોડલને તમાચો પણ ચોળી દીધો હતો.
હંગામો એ હદે વકરી ગયો કે સુરક્ષાકર્મીએ તેમને બળજબરીથી રેમ્પ પરથી ઉતારવાના પ્રયત્નો કર્યા, પરંતુ તેમને બહાર કાઢતી વખતે ભાગદોડ મચી ગઇ. અફરાતફરીમાં થયેલા આ હંગામાથી ગુસ્સે ભરાયેલી એક મોડલે પ્રદર્શનકારી મહિલાઓ પર હુમલો કર્યો અને એક પ્રદર્શનકારી મહિલાના નાક પર પંચ મારીને તેને ઇજાગ્રસ્ત કરી હતી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
