Moscow Car Bomb વિસ્ફોટમાં પુતિન સમર્થક લેખક જાખડ પ્રિલેપિન ઘાયલ, અમેરિકા પર આરોપ
Moscow Car Bomb વિસ્ફોટમાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના સમર્થક તરીખે ઓળખાતા લેખક જાખડ પ્રિલેપિન ઘાયલ થઇ ગયાા હતા. રૂસે હૂમલા માટે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો. હૂમલો શનિવારે થયો હતો.

કાર બોમ્બ ધમાકામાં રૂના રાષ્ટ્રવાદી લેખક અને યુક્રેનમાં રૂસના સ્પેશિયલ મીલિટ્રી ઓપરેશનના ઉત્સાહી સમર્થક, જાખડ પ્રિલેપિન ઘાયલ થયા હતા. જ્યારે એક અન્ય વ્યક્તિની મૌત થઇ હતી. સમાચાર ેજેન્સી એેએનઆઇએ એએફપીના માધ્યમથી જણાવ્યુ હતુ કે, રૂસ હૂમલા પાછળ પ્રાંરંભીક કારણ અમેરિકા છે.
રૂસી અધિકાીરઓનો માધ્યમથી રિપોર્ટમાં જણાવ્યા અનુસાર શનિવારે મોસ્કોના પૂર્વેમાં એક ગામમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. ન્યુઝ રિપોર્ટ અનુસાર 47 વર્ના જાખડ પ્રિલેપિન ઘાયલ થઇ ગયા હતા. પ્રિલેપિન યૂક્રેનમાં ક્રેમલિનની સૈન્ય કાર્યવાહીના સમર્થક રહ્યા છે.
વોશિગટન પોસ્ટે રૂસી વિદેશ મંત્રાલયનો ટાંકીને જણાવ્યુ હતુ કે, યૂક્રેનની રાજધાની કીવ અને રૂસની રાજધાની મોસ્કો વચ્ચે સઘર્ષ દરમિયાન યુક્રેનના લુહાસ્ક ક્ષેત્રમાં લડનાર એક સેન્ય દિગ્ગજ અલેવ્જેડર શુબિનની મૌત થઇ ગઇ છે.
રૂસી આંતરીક મામલના મંત્રાલય અનુસાર વિસ્ફોટ રૂસના પશ્ચિમી નજની નોવગોરોડ ક્ષેત્રના એક ગામમાં થયો હતો. ધી વોશિગટન પોસ્ટે સમચાર એજેનસી Tass ના માધ્યમથી જણાવ્યુ હતુ કે, કારની નીચે વિસ્ફોટક ઉપકરણ રાખવામાં આવ્યુ હતુ.
રૂસી આતંરિક મામલાના મત્રાલયે જણાવ્યુ હતુ કે, ઝાખડ પ્રિલેપિનને ઇજા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જાખડ પ્રિલેપિનના પ્રેસ સચિવએ કહ્યુ કે, ડોક્ટરોએ એમનો જરૂરી પ્રારંભિક ઉપચાર કર્યો છે. રિકવરી પણ થઇ રહી છે.
તેમણે કહ્યુ કે, "વાસ્તવમાં શુ થયુ તે સ્પષ્ટ નથી" વોશિગટન પોસ્ટે રૂસી મીડિયા આઉટેલટ આરટીવીઆઇના માધ્યમથી જણાવ્યુ હતુ કે, રૂસીની તપાસ સમિતિએ એક વ્યક્તિને અટકાયત કરી છે. આ વ્યક્તિએ જ કથિત રીતે પ્રિલેપિન ના રસ્તામાં એક વિસ્ફોટક ઉપકરણ લગાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
