મિસ વર્લ્ડ 2016 બની પુઅર્તો રિકો સ્ટેફની ડેલ
મિસ વર્લ્ડ 2016નો તાજ જીત્યો પુઅર્તો રિકો સ્ટેફની ડેલ એ. ભારતની પ્રિયદર્શિની ચેટર્જી ટોપ 20 સુધી જ પહોંચી શકી.
વોશિંગ્ટનમાં યોજાયેલી મિસ વર્લ્ડની હરીફાઇમાં મિસ પુઅર્તો રિકો સ્ટેફની ડેલ 116 કન્ટેસ્ટન્ટને હરાવીને મિસ વર્લ્ડ 2016 બની છે. આ હરીફાઇમાં બીજા સ્થાન પર ડૉમિનિકન રિપબ્લિક યારિટ્જા મિગુએલીના રેયેસ રેમીરેજ અને ત્રીજા સ્થાન પર મિસ ઇન્ડોનેશિયા બનેલી નતાશા મૈનુએલા છે.

મિસ ઇન્ડિયા બની ચૂકેલી પ્રિયદર્શિની ચેટર્જી ટોપ 10માં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી. જો કે, તે ટોપ 20માં પોતાની જગ્યા બનાવી શકી હતી.
જુઓ વીડિયો..












Click it and Unblock the Notifications
