પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્લેન ક્રેશ, 15 લોકોની મૌત
પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક નાનું વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 15 લોકોના માર્યા ગયાની ખબર છે.
પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક નાનું વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 15 લોકોના માર્યા ગયાની ખબર છે. આ દુર્ઘટનામાં વિમાનના બે પાયલોટના માર્યા ગયાની પણ ખબર છે. સેના ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં પાંચ જવાનો પણ હતા, જેમની ક્રેશમાં મૌત થઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે.

ઇમરજન્સી સર્વિસના વડા ફારૂક ભટ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિમાન દુર્ઘટનામાં સેનાના જવાનો પણ માર્યા ગયા છે. હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. ભટ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. મરનાર લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. ઘણા લોકોની હાલત ગંભીર છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
