મલાલાને વીરતા પુરસ્કારથી સન્માનિત કરાઇ

મલાલા યૂસૂફજઇને આ પુરસ્કાર ગત રાત્રે હાઉસ ઑફ લોર્ડસના ચોલમંડલ રૂમમાં 'વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન'ના અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને પ્રદાન કર્યો હતો. મલાલા યૂસૂફજઇ તરફથી આ પુરસ્કાર બ્રિટનમાં પાકિસ્તાનના એસ ઝુલ્ફિકાર ગરદેજીએ ગ્રહણ કર્યો હતો.
તેમને કહ્યું હતું કે આ પુરસ્કાર મલાલા યૂસૂફજઇને અથવા તેના પરિવારજનોને ગ્રહણ કરવો જોઇતો હતો. તેમની ગેરહાજરીમાં આ પુરસ્કાર ગ્રહણ કરીને હું મલાલા યૂસૂફજઇ સુધી પહોંચીશ. તાબિલાનીઓ દ્રારા કરવામાં આવેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલી મલાલા યૂસૂફજઇની સારવાર બ્રિટનની એક હોસ્પિટલમાં થઇ રહી છે. તેને 15 ઑક્ટોબરના રોજ વિમાન દ્રારા બર્મિધમ સ્થિત ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.
વીરતા પુરસ્કારથી સન્માનિત થનારા અન્ય લોકોમં એક પ્રખ્યાત બ્રિટિશ મુસ્લિમ મનોવિજ્ઞાની, તુર્કીના એક પ્રખ્યાત શિક્ષાવિદ તથા સાંસદ, અને એકનો છોકરો જોશ અલ્તમાન વગેરેનો સમાવેશ થાય છે. 'વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન'ના સંસ્થાપલ અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને કહ્યું હતું કે ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય વિશ્વ શાંતિ તથા સમૃદ્ધિને આગળ વધારવાનો તથા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કાર્ય કરવા બદલ આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
