''ઓબામાનું માથું વાઢીને અમેરિકાને બનાવીશું મુસ્લિમ રાષ્ટ્ર''
વોંશિંગ્ટન, 29 જાન્યુઆરી: આઇએસઆઇએસે સર કલમ કરનારો એક નવો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સંગઠન તરફ અમેરિકાના પ્રથમ નાગરિક અને દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું વ્હાઇટ હાઉસમાં ઘુસીને માથું ધડથી અલગ કરી દેવાની ધમકી આપવામાં આવી છે. એટલું જ નહીં આઇએસઆઇએસે અમેરિકાને સંપૂર્ણ રીતે એક મુસ્લિમ રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

નવા વીડિયોમાં ત્રણ આતંકી દેખાઇ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે ટૂંક સમયમાં અમેરિકાને સંપૂર્ણ રીતે મુસ્લિમ રાષ્ટ્ર બનાવી દઇશું. સાથે જ ધમકી આપી છે કે અમે અમેરિકા આવી રહ્યા છીએ. અમે વ્હાઇટ હાઉસમાં ઘુસીને ઓબામાનું માથું વાઢી નાખીશું. અને ટૂંક સમયમાં આખું અમેરિકા પણ ઇસ્લામિક રાષ્ટ્ર બની જશે. આ કહેતા એક યુવકનું વીડિયોમાં માથું વાઢી નાખવામાં આવે છે.

વીડિયોમાં કુર્દિશ આતંકી ફ્રાંસ અને અમેરિકાની સેનાને ધમકાવતા દેખાઇ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે, જેટલી પણ વખત તેમની પર મિસાઇલ મારો કરવામાં આવશે, તેટલીવાર તેમની શક્તિમાં વધારો થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
