સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ફસાઈ? જાણો ક્યારે ધરતી પર પરત ફરશે?
મુળ ભારતીય અને અમેરિકી અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં ફસાઈ ગઈ છે. હવે તેના પાછા ફરવાની રાહ જોવાઈ રહી છે.
સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બેરી વિલ્મોર સાથે અવકાશમાં અટવાઈ છે. હવે સવાલ એ છે કે સુનીતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે અટકી છે અને તે પૃથ્વી પર કેવી રીતે પરત ફરશે?

મોટાભાગના દેશોના વૈજ્ઞાનિકો અવકાશના રહસ્યોને ઉકેલવા મથી રહ્યા છે. જેના માટે તેઓ અલગ-અલગ પ્રોજેક્ટ કરે છે. ગયા જૂનમાં જ ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ તેના પાર્ટનર બેરી વિલ્મોર સાથે અવકાશમાં ગઈ હતી.
આ દરમિયાન બોઈંગ સ્ટારલાઈનરમાં ખામીને કારણે બંને અવકાશયાત્રીઓ પરત ફરી શક્યા નથી. અવકાશયાન 5 જૂને બંને અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયું હતું.
સુનીતા વિલિયમ્સ અને તેના સાથી અવકાશમાંથી પૃથ્વી પર ક્યારે પાછા ફરશે તે અંગે નાસા દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. નાસા અનુસાર, આ મિશન 45 દિવસ સુધી લંબાવી શકાય છે.
અનુમાન મુજબ સુનીતા અને તેનો પાર્ટનર જુલાઈના અંત સુધીમાં પરત આવી શકે છે. નાસાની ટીમો સતત તમામ ટેકનિકલ ખામીઓને દૂર કરીને તેને સમજવાનો પ્રયાસ કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
