હોંગકોંગ 63.6 Mbps સાથે વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ સ્પીડ ધરાવતો દેશ
નવી દિલ્હી, 27 જુલાઇ : આર્થિક મહાસત્તા બનવાનાં સપનાં જોઇ રહેલું ભારત ઇન્ટરનેટ સ્પીડની બાબતમાં હજી દુનિયાના અન્ય દેશો કરતાં અનેકગણું પાછળ છે. દુનિયાભરમાં ઇન્ટરનેટની સરેરાશ સ્પીડ 3.1 એમબીપીએસ (Mbps) છે. જેની સરખામણીએ ભારતમાં એવરેજ ઇન્ટરનેટ સ્પીડ હજી માત્ર 1.3 Mbps છે. ભારતમાં સૌથી વધુ સ્પીડ મહત્તમ 9.3 Mbps છે.
આ સામે દુનિયાભરના દેશોમાં સૌથી વધુ 63.6 Mbps ઇન્ટરનેટ સ્પીડ હોંગકોંગમાં છે. આ સ્પીડ કેટલી છે તેને સમજાવવું હોય તો ચાર જીબીની મૂવી માત્ર નવ મિનિટમાં ડાઉનલોડ થઇ જાય છે. ભારતમાં આટલી જ સાઇઝની ફિલ્મને 9.3 Mbps સ્પીડે ડાઉનલોડ કરતા ઓછામાં ઓછો એક કલાક લાગે છે. જ્યારે 1.3 Mbpsની સ્પીડ ડાઉનલોડ કરતાં સાત કલાક લાગે છે. વિશ્વના ટોચના દેશોમાં ભારતની એવરેજ ઇન્ટરનેટ સ્પીડ સૌથી ઓછી છે.

વિશ્વમાં ઇન્ટરનેટ સ્પીડ
દુનિયાભરના દેશોમાં સૌથી વધુ 63.6 Mbps ઇન્ટરનેટ સ્પીડ હોંગકોંગમાં છે. આ સ્પીડ કેટલી છે તેને સમજાવવું હોય તો ચાર જીબીની મૂવી માત્ર નવ મિનિટમાં ડાઉનલોડ થઇ જાય છે. ભારતમાં આટલી જ સાઇઝની ફિલ્મને 9.3 Mbps સ્પીડે ડાઉનલોડ કરતા ઓછામાં ઓછો એક કલાક લાગે છે. જ્યારે 1.3 Mbpsની સ્પીડ ડાઉનલોડ કરતાં સાત કલાક લાગે છે. વિશ્વના ટોચના દેશોમાં ભારતની એવરેજ ઇન્ટરનેટ સ્પીડ સૌથી ઓછી છે.

1
હોંગકોંગ 63.6 Mbps

2
જાપાન 50.0 Mbps

3
રોમાનિયા 47.9 Mbps

4
સાઉથ કોરિયા 44.8 Mbps

5
સિંગાપોર 41.1 Mbps

6
સ્વિટ્ઝરલેન્ડ 40.3 Mbps

7
નેધરલેન્ડ 38.2 Mbps

8
ભારત 9.3 Mbps
એવરેજ હાઇએસ્ટ સ્પીડ
હોંગકોંગ 63.6
જાપાન 50.0
રોમાનિયા 47.9
સાઉથ કોરિયા 44.8
સિંગાપોર 41.1
સ્વિટ્ઝરલેન્ડ 40.3
નેધરલેન્ડ 38.2
ભારત 9.3
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
