Hezbollah Chief Dead : ઈરાનના દગાથી મર્યો હિઝબુલ્લાહ ચીફ નસરૂલ્લાહ? રિપોર્ટમાં ચૌકાવનારો ખુલાસો
Hezbollah Chief Dead : ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહ ચીફ સૈયદ હસન નસરૂલ્લાહનું મોત થયુ છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે તેને મારવા માટે ઈરાને ઈઝરાયેલને સાથ આપ્યો હતો.
હાલમાં જ ઇઝરાયેલે લેબનાનમાં એક એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહ ચીફ સૈયદ હસન નસરૂલ્લાહને મોતને ઘાટ ઉતાર્યો હતો. હવે ખુલાસો થયો છે કે તેના લોકેશન વિશે ઈરાનના જાસૂસે ઈઝરાયેલને જાણકારી આપી હતી.

લે પેરિસિયનના એક અહેવાલ અનુસાર, ઇઝરાયેલી સેનાને શનિવારે બપોરે એક ઈરાની જાસૂસ પાસેથી મહત્વપૂર્ણ સૂચના મળી હતી. જેમાં નસરૂલ્લાહના બેરૂતના દક્ષિણી ઉપનગર દહીહ સ્થિત હિઝબુલ્લાના હેડક્વાર્ટરમાં પહોંચવાની માહિતી હતી.
આ અહેવાલ અનુસાર, લેબનીઝ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે લેબનાનમાં હવાઈ હુમલા પહેલા તેના સેલફોન મેસેજને વિક્ષેપિત કરવામાં આવ્યા હતા.
આ પછી હિઝબુલ્લાએ પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. પેજરનો ઉપયોગ પણ હિઝબુલ્લાહની જાસૂસી માટે પણ કરવામાં આવતો હતો.
બીજી તરફ ગાઝા અને લેબનાન પર ઈઝરાયેલના હુમલામાં અમેરિકાની સંડોવણીથી ઈરાન નારાજ છે. ઈરાને અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે ઈઝરાયેલે લેબનાનની રાજધાની બેરુતમાં જે બોમ્બ વરસાવ્યા તે અમેરિકાએ તેને આપ્યા હતા. આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
