રશિયાએ બનાવી લીધી કોરોનાની વેક્સીન, આ તારીખે થશે લૉન્ચ

રશિયા અત્યાર સુધી હથિયારો માટે ઓળખાતું હતું હવે બની શકે કે કોરોના વેક્સીનના નામે પણ ઓળખાય.

મૉસ્કોઃ જેવી રીતે કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં તબાહી મચી છે, તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે આ બીમારીની રસીનૌ પ્રભાવ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી વધુ પડશે. જે દેશ આ મહામારીની રસી સૌથી પહેલા તૈયાર કરશે તેનો એક અલગ જ દબદબો બની શકશે. આ દિશામાં રશિયાએ પોતાના ડગલાં આગળ વધારી દીધાં છે. જી હાં, રશિયા 12 ઓગસ્ટે દુનિયાને કોરોનાની પેલી વેક્સીન રજિસ્ટર કરાવવા માટે તૈયાર કરી ચૂક્યું છે. ભારતના મહત્વનના રણનૈતિક ભાગીદાર અને ચીનના પણ નજીકના રશિયા અત્યાર સુધી હથિયારો માટે ઓળખાતું હતું હવે બની શકે કે કોરોના વેક્સીનના નામે પણ ઓળખાય.

રિવ્યૂ બાદ મોટો ફેસલો લેવાશે

રિવ્યૂ બાદ મોટો ફેસલો લેવાશે

રશિયાની કોરોના વાયરસની વેક્સીનને ગમેલિયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ અને રશિયાના રક્ષા મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. જો કે હાલ ક્લીનિકલ ટ્રાયલ ડેટા અને કોવિડ 19 વેક્સીનના બીજા જરૂરી ડોક્યુમેન્ટ્સ પર કામ ચાલુ છે અને તે પણ એક્સપર્ટ રિવ્યૂથી પસાર થઈ રહ્યા છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સીન રજિસ્ટ્રેશનનો ફેસલો તેના પરિણામને જોયા બાદ લેવાયો છે. મંત્રાલયે કહ્યું કે, સ્વાસ્થ્ય મંત્રાલયના ગેમેલિયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ તરફથી વિકસિત વેક્સીનને રજિસ્ટર કરાવવા માટે કેટલાક ડૉક્યુમેન્ટની જરૂરત છે, જેમાં ક્લીનિકલ ટ્રાયલ ડેટા પણ સામેલ છે, જે તમામને એક્સપર્ટ રિવ્યૂ માટે મોકલ્યા છે. રિવ્યૂના પરિણામ પર રજિસ્ટ્રેશનનો ફેસલો લેવાશે.

સૌથી પહેલા રશી કોના આપવામાં આવશે

સૌથી પહેલા રશી કોના આપવામાં આવશે

રશિયાના ઉપ સ્વાસ્થ્ય મંત્રી ઓલેગ ગ્રિડનેવે સ્થાનિક ન્યૂજ એજન્સી સ્પૂતનિકને જણાવ્યું કે વેક્સીન માટે ફેઝ 3નું ક્લીનિકલ ટ્રાયલ ચાલુ છે. તેમણે એમ પણ જણાવ્યું કે સૌથી પહેલા સીનિયર સિટીજંસ અને મેડિકલ પ્રોફેશનલ્સને વેક્સીન આપવામાં આવશે. રશિયાની આ કોરોના વાયરસ વેક્સીનનું ટ્રાયલ દેશના બે ઈન્સ્ટીટ્યૂટમાં ચાલુ છે- 1. બુરદેનકો મેન મિલિટ્રી ક્લીનિકલ હોસ્પિટલ અને 2. સેશેનોવ ફર્સ્ટ મોસ્કો સ્ટેટ મેડિકલ યૂનિવર્સિટી. 18 જૂને વેક્સીનનું ક્લીનિકલ ટ્રાયલ શરૂ થયું હતું જેમા્ં 38 વેન્ટિલેટર્સ પણ સામેલ થા હતા. તમામ વોલેન્ટિયર્સે ડોઝ આપ્યા બાદ ઈમ્યૂનિટી વિકસિત કરી લીધી હતી. 15 જુલાઈના રોજ પહેલા ગ્રુપને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાહતા અને બીજા ગ્રુપને 20 જુલાઈએ રજા મળી હતી.

વેક્સીન કેવી રીતે તૈયાર કરી

રશિયાને WHOની ફટકાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X