ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિના મોટા પુત્રએ કરી આત્મહત્યા
ફિદેલ કાસ્ત્રોના મોટા પુત્રએ કરી આત્મહત્યાડિપ્રેશનનો શિકાર હતાક્યૂબામાં લોકો શોકમગ્ન
ક્યૂબાના પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોના સૌથી મોટા પુત્રએ આત્મહત્યા કરી છે. ક્યૂબા મીડિયામાં આવેલ ખબરો અનુસાર, પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર કાસ્ત્ર ડેજ બલર્ટ ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો અને તેની સારવાર ચાલી રહી હતી. તેઓ ગુરૂવારે સવાલે મૃત હાલતમાં મળી આવ્યા હતા. કાસ્ત્ર ડેજ બલર્ટ ફિદેલ કાસ્ત્રોની પહેલી પત્નીના સૌથી મોટા પુત્ર હતો અને તેમની ઉંમર 68 વર્ષ હતી. ક્યૂબાના અધિકૃત સમાચાર પત્રના અહેવાલ અનુસાર, તબીબોની એક આખી ટુકડી તેમની સારવારમાં રોકાયેલી હતી. શરૂઆતના મહિનાઓમાં તેઓ પોતાના નિવાસસ્થાને રહેતા અને પછી થોડા દિવસ હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવતા હતા.

પૂર્વ રાષ્ટ્રપતિના પુત્ર ડેજ બલર્ટ ન્યૂક્લિઅર ફિઝિસિસ્ટ અને કાઉન્સિલ ઓફ સ્ટેટ ઓફ ક્યૂબા રહી ચૂક્યાં છે. વર્ષ 1980થી 1992 દરમિયાન તેઓ આઇલેન્ડ ન્યૂક્લિઅર પ્રોગ્રામના હેડ પણ રહી ચૂક્યાં છે. તેમના મૃત્યુ પર ક્યૂબામાં અનેક નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. કાસ્ત્ર ડેટ બલર્ટ તેમના નામ માટે જાણીતા હતા. તેમના કામના વખાણ કરતાં ત્યાંના લોકોએ તેમના મૃત્યુ દુઃખ વ્યક્ત કર્યું હતું. કાસ્ત્ર ડેજ બલર્ટના પિતા ફિદેલ કાસ્ત્રો દુનિયાના સૌથી લાંબો સમય સેવા આપનાર રાજકીય નેતાઓમાંના એક હતા અને વર્ષ 2016માં 90 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
