તઝાકિસ્તાનમાં ભૂકંપના જોરદાર ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.8
ગુરુવારે સવારે તઝાકિસ્તાનમાં ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 રહી.
Tajikistan Earthquake: તુર્કી અને સીરિયામાં ભૂકંપના વિનાશની અસર હજુ ચાલુ છે ત્યાં ગુરુવારે સવારે તઝાકિસ્તાનમાં ભૂકંપના શક્તિશાળી ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 માપવામાં આવી છે. જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. ભૂકંપના આ ઝટકા અફઘાનિસ્તાન અને ચીન પાસેના વિસ્તારોમાં અનુભવાયા. રિપોર્ટ મુજબ તઝાકિસ્તાનના મુર્ગોભમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. મુર્ગોભથી લગભગ 65 કિમી પશ્ચિમમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે હજુ સુધી આ ભૂકંપથી કોઈ નુકસાનના સમાચાર નથી.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ સવારે 5.37 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા છે, તેની ઊંડાઈ લગભગ 20.5 કિલોમીટર છે. આ ભૂકંપથી કોઈને નુકસાન થવાની આશા નથી. ભૂકંપનુ કેન્દ્ર અફઘાનિસ્તાન-ચીન સરહદ નજીક આવેલા ગોર્નો-બદક્ષન નજીક હતુ. આ ભૂકંપના 20 મિનિટ પછી 5 અને 46 આફ્ટરશોક અનુભવાયા હતા. વળી, ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્રએ કહ્યુ કે ભૂકંપની તીવ્રતા 7.2 હતી અને તેનુ ઉંડાણ 10 કિમી હતુ. તુર્કીના એંટિઑકમાં પણ સ્થાનિક સમય મુજબ સવારે 4.42 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જેની તીવ્રતા 4.2 હતી.
Earthquake of Magnitude:6.7, Occurred on 23-02-2023, 06:07:44 IST, Lat: 38.01 & Long: 73.33, Depth: 113 Km ,Location: 265km ENE of Fayzabad, Afghanistan for more information Download the BhooKamp App https://t.co/kuSdlp2RlF @ndmaindia @Indiametdept @DDNewslive @Dr_Mishra1966 pic.twitter.com/fJ1IW8qG5T
— National Center for Seismology (@NCS_Earthquake) February 23, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
