કૉલેજની 30 લાખ ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
વૉશિંગ્ટન, 12 માર્ચ: એક દિકરી પોતાના પિતાને આવીને એમ કહે કે તે એક પોર્ન સ્ટાર બની ગઇ છે તો વિચારો એક પિતા પર શું વિતશે. કંઇક આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એક પિતાએ જ્યારે તે અફગાનિસ્તાનની સરહદથી મહિનાઓ સુધી નોકરી કરીને પરત ફર્યો અને જાણ્યું કે તેની દિકરીએ કૉલેજની ભારે ફીસ નહીં ભરી શકવાને કારણે પોર્ન સ્ટાર બની ગઇ છે.
આ ઘટના અમેરિકાના વૉશિંગ્ટન શહેરની છે. દિકરી મરિયમ વીક્સ ડૉ. કેવિનના ત્રણ બાળકોમાંથી એક છે. તેની પત્ની ભારતીય મૂળની છે. ત્યાં જતા પહેલાં તેમણે પોતાની દિકરીનું એડમિશન વૉશિંગ્ટનની મોંઘી કૉલેજમાં કરાવ્યું હતું. જ્યાં વાર્ષિક 30 લાખ રૂપિયા ફીસ લાગે છે. બીજી બાજું મરિયમે પોતાના ખર્ચા હદપારના વધારી દીધા. એક દિવસ તે એક શોમાં ગઇ કેટલાંક લોકોએ તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવા ઓફર કરી. તેને પેકેજ ગમી ગયું અને તેણે હા કહી દીધી.
તેના કામ અંગે જાણીને તેના પરિવારજનો પરેશાન થઇ ગયા. સંબંધીઓને પણ વિશ્વાસ ન બેઠો કે મરિયમ પોર્ન સ્ટાર બની ગઇ છે. કેવિનનું કહેવું છે કે ઘરે આવીને દિકરીએ મને મોટો ઝટકો આપ્યો. મેં તેને કોઇ ઊણપ નથી વર્તવા દીધી, તો પણ તેણે આવું પગલું ભર્યું. મરિયમનું કહેવું છે કે ભલે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવા માટે ઘરવાળાઓ મને દોષ આપી રહ્યા છે પરંતુ તેની પાછળ સૌથી મોટું કારણ ફાયનાન્સિયલ હતું. મને એટલી પોકેટ મની ન્હોતી મળતી કે ફીસ પણ ભરું અને ખર્ચો પણ ચલાવી લઉ. હું ટ્યુશન ભણાવતી હતી, જેનાથી મને પાંચ લાખ રૂપિયા મહિને મળી જતા હતા.
એક રિપોર્ટ અનુસાર, કેવિન વ્યવસાયે આર્મી ડોક્ટર છે. તે પણ હંમેશા એવું ઇચ્છતી હતી કે તેની દિકરી પણ એક આર્મી ડોક્ટર જ બને. પરંતુ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો ખબર પડી તે તેમની પુત્રી એક પોર્ન સ્ટાર બની ગઇ છે. કેવિન પોતાની પુત્રી મિરિયમની વાત સાંભળીને દંગ રહી ગયા, તેમણે વિચાર્યું કે હંમેશા ભણવામાં અવ્વલ આવનાર તેમની દિકરીએ આવું પગલું શા માટે ભર્યું.
મિરિયમે પોતાના પિતાને જણાવ્યું કે તેના ભણતરના ખર્ચાઓ એટલા વધી રહ્યા હતા કે કેવિનની કમાણી તેને પૂરા કરી શકતી ન્હોતી. તેણે બતાવ્યું કે પોર્ન જગતમાં તેનું નામ બેલી નૉક્સ છે. તેનું ઘણી બતી ફિલ્મો હિટ પણ સાબિત થઇ છે. જોકે આટલું બધું થઇ જવા છતાં પણ મિરિયમના પિતા તેની સાથે છે, કારણ કે તેઓ સમજે છે કે કેવી પરિસ્થિતિમાં મિરિયમે આ પગલું ભરવું પડ્યું.
મિરિયમે જણાવ્યું કે તેને આ કામમાં મજા આવી રહી છે અને તેની પાસે એટલા રૂપિયા પણ આવી ગયા છે કે તે સરળતાથી પોતાની સાથે સાથે પોતાના ભાઇ-બહેનોના ખર્ચા પણ ઉઠાવી શકે છે. હાલમાં મિરિયમ ટીવી ચેનલોમાં ઇન્ટરવ્યૂ આપી રહી છે અને લોકોને બતાવી રહી છે કે કેવી રીતે તેનો પરિવાર પણ તેની સાથે છે.

કૉલેજની ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
એક દિકરી પોતાના પિતાને આવીને એમ કહે કે તે એક પોર્ન સ્ટાર બની ગઇ છે તો વિચારો એક પિતા પર શું વિતશે. કંઇક આવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો એક પિતાએ જ્યારે તે અફગાનિસ્તાનની સરહદથી મહિનાઓ સુધી નોકરી કરીને પરત ફર્યો અને જાણ્યું કે તેની દિકરીએ કૉલેજની ભારે ફીસ નહીં ભરી શકવાને કારણે પોર્ન સ્ટાર બની ગઇ છે.

કૉલેજની ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
આ ઘટના અમેરિકાના વૉશિંગ્ટન શહેરની છે. દિકરી મરિયમ વીક્સ ડૉ. કેવિનના ત્રણ બાળકોમાંથી એક છે. તેની પત્ની ભારતીય મૂળની છે. ત્યાં જતા પહેલાં તેમણે પોતાની દિકરીનું એડમિશન વૉશિંગ્ટનની મોંઘી કૉલેજમાં કરાવ્યું હતું. જ્યાં વાર્ષિક 30 લાખ રૂપિયા ફીસ લાગે છે. બીજી બાજું મરિયમે પોતાના ખર્ચા હદપારના વધારી દીધા. એક દિવસ તે એક શોમાં ગઇ કેટલાંક લોકોએ તેને પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવવા ઓફર કરી. તેને પેકેજ ગમી ગયું અને તેણે હા કહી દીધી.

કૉલેજની ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
તેના કામ અંગે જાણીને તેના પરિવારજનો પરેશાન થઇ ગયા. સંબંધીઓને પણ વિશ્વાસ ન બેઠો કે મરિયમ પોર્ન સ્ટાર બની ગઇ છે. કેવિનનું કહેવું છે કે ઘરે આવીને દિકરીએ મને મોટો ઝટકો આપ્યો. મેં તેને કોઇ ઊણપ નથી વર્તવા દીધી, તો પણ તેણે આવું પગલું ભર્યું. મરિયમનું કહેવું છે કે ભલે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જવા માટે ઘરવાળાઓ મને દોષ આપી રહ્યા છે પરંતુ તેની પાછળ સૌથી મોટું કારણ ફાયનાન્સિયલ હતું. મને એટલી પોકેટ મની ન્હોતી મળતી કે ફીસ પણ ભરું અને ખર્ચો પણ ચલાવી લઉ. હું ટ્યુશન ભણાવતી હતી, જેનાથી મને પાંચ લાખ રૂપિયા મહિને મળી જતા હતા.

કૉલેજની 30 લાખ ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
એક રિપોર્ટ અનુસાર, કેવિન વ્યવસાયે આર્મી ડોક્ટર છે. તે પણ હંમેશા એવું ઇચ્છતી હતી કે તેની દિકરી પણ એક આર્મી ડોક્ટર જ બને. પરંતુ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો ખબર પડી તે તેમની પુત્રી એક પોર્ન સ્ટાર બની ગઇ છે. કેવિન પોતાની પુત્રી મિરિયમની વાત સાંભળીને દંગ રહી ગયા, તેમણે વિચાર્યું કે હંમેશા ભણવામાં અવ્વલ આવનાર તેમની દિકરીએ આવું પગલું શા માટે ભર્યું.

કૉલેજની ફીસ ના ભરી શકી તો બની ગઇ પોર્ન સ્ટાર!
મિરિયમે પોતાના પિતાને જણાવ્યું કે તેના ભણતરના ખર્ચાઓ એટલા વધી રહ્યા હતા કે કેવિનની કમાણી તેને પૂરા કરી શકતી ન્હોતી. તેણે બતાવ્યું કે પોર્ન જગતમાં તેનું નામ બેલી નૉક્સ છે. તેનું ઘણી બતી ફિલ્મો હિટ પણ સાબિત થઇ છે. જોકે આટલું બધું થઇ જવા છતાં પણ મિરિયમના પિતા તેની સાથે છે, કારણ કે તેઓ સમજે છે કે કેવી પરિસ્થિતિમાં મિરિયમે આ પગલું ભરવું પડ્યું.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications