ચીનની ભલામણ પર કાશ્મીર મુદ્દે ફરી UNSCમાં બંધ બારણે બેઠક
ચીનની ભલામણ પર કાશ્મીર મુદ્દે ફરી UNSCમાં બંધ બારણે બેઠક
નવી દિલ્હીઃ ચીનની ભલામણ બાદ આજે ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દે બંધ બારણે બેઠક બોલાવવામાં આી છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માટે ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ક્લોઝ ડોર મીટિંગ બોલાવાઈ છે, પરંતુ ચીનને જોરદાર ઝાટકો લાગ્યો છે.

ચીનની ભલામણ બાદ બુધવારે મોડી રાત્રે મહત્વની બેઠક બોલાવવામાં આવી. જો કે ચીનની ભલામણોને ફ્રાન્સ તરફથી ઝાટકો લાગ્યો છે. ફ્રાંસે કહ્યું કે તેઓ યૂએનએસસીમાં ચર્ચા માટે માતર એક સભ્ય દેશના નવા અનુરોધનો વિરોધ કરે છે.
જ્યારે ચીને ફરી એકવાર યૂએનમાં કાશ્મીર મુદ્દાને ઉઠાવવાની કોશિશ કરી. બુધવારે ચીને આ અંગે ભલામણ કરી, પરંતુ તેની આ માંગ નિષ્ફળ રહી. કેમ કે સુરક્ષા પરિષદના અન્ય તમામ દેશે આનો વિરોધ કર્યો
આ બેઠક બંધ બારણે બોલાવવામાં આવી. બુધવારે આફ્રિકી દેશો સાથે જોડાયેલ મુદ્દા પર ચર્ચા માટે સુરક્ષા પરિષદની બંધ બારણે બેઠક બોલાવાઈ. આ બેઠક દરમિયાન ચીને કોઈ અન્ય કામકાજ બિંદુ અંતર્ગત કાશ્મીર મુદ્દે ચર્ચાની ભલામણ કરી. અગાઉ પણ ચીને આ કોશિશ કરી હતી, પરંતુ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટન અને રશિયાએ યૂએનએસસીની બંધ બારણે થયેલ બેઠકમાં ચીનના નાપાક ઈરાદાઓને નાકામ કરી દીધા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
