Video : બિલાડીએ આપી સિંહણને ખુલ્લી ચેલેન્જ, જુઓ અહીં કોણ જીત્યું
અમેરિકાના ટેક્સાસમાં એક બિલાડીએ સિંહણ પર નીકાળ્યો ગુસ્સો. ન માનવામાં આવતું હોય તો જુઓ આ વીડિયો
ભલે બિલાડી અને સિંહ એક જ પરિવારના હોય પણ બિલાડીનું કદ જોઇને કોઇ પણ બિલાડી સિંહણ સામે થઇ હોય તેવું તમે આજ દિવસ સુધી નથી જોયું હોય. પણ પાંજરામાં પુરાયેલી સિંહણ આગળ વાધ બનવામાં શું જાય છે? કદાચ આવું જ આ બિલાડીએ વિચાર્યું હશે. હાલ સિંહણને ખુલ્લી ચેલેન્જ આપતી એક બહાદુર બિલાડીનો વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ જલ્દીથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બિલાડીની અને સિંહણની હરકતો જોઇને તમને હસવું પણ આવશે અને સાથે સાથે તે પણ કહેવાનું મન થશે કે જબરી છે બિલાડી.

યુટ્યૂબ પર ડેરેક ક્રોન એક વીડિયો અપલોડ કર્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવેલી જાણકારી મુજબ બેગ્ગી નામની બિલાય નોય નામની એક સિંહણને અમેરિકાના ટેક્સાસ સહેરમાં લલકારી રહી છે. ટેક્સાસના સેન્ટર ફોર એનિમલ રિસર્ચ એન્ડ એજ્યુકેશનમાં આ વીડિયોને ફિલ્માવવામાં આવ્યો છે. ત્યારે તમે પણ જુઓ બિલાડી અને સિંહણનો આ રસપ્રદ વીડિયો અહીં....
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
