કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોનું 18 વર્ષ બાદ પોતાની પત્ની પડ્યા છુટા, PMO જોડીને લઇને કર્યો મોટો દાવો
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેની પત્ની સોફી ગ્રેગોઇર ટ્રુડો લગ્નના 18 વર્ષ બાદ અલગ થઇ રહ્યા છે. બંને બુધવારે આ અંગે જાહેરાત કરી હતી. પીએમ જસ્ટીન અને સોફીએ આ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇંસ્ટાગ્રામનો સહારો લીધો હતો. પીએમ જસ્ટીન ટ્રુડોએ પોતાની પોસ્ટમાં લખ્યુ કે, ઘણા કઠીન દૌર વચ્ચે તલાકનો નિર્ણય લીધો છે. પીએમની પોસ્ટને તેમની પત્નીએ પણ શેયર કરી હતી.

કનાડાઇ પીએમ જસ્ટીન ટ્રુડોએ પત્ની સાથે તલાકની ખબર વચ્ચે કેનેડાના પ્રધાનમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ એક નિવેદન બાહાર પાડ્યુ છે. જેમા બંનેના તલાકની પુષ્ટ કરવામાં આવી છે. પીએમ અને તેમની પત્નીએ કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. પીએમઓના પ્રવક્તા એલિસન મર્ફીએ જણાવ્યુ હતુ કે, "પીએમ એ અલગ થવની સાથે જ તમામ કાયદાકીય પ્રક્ર્િયા પુરી કરવાનો નિર્ણય લીધો છે.
તો બીજી તરફ તલાકને લઇને કેનેડાના પ્રધાનમંત્રી કાર્યલાયે એક અલગથી નિવેદન કર્યુ છે. જેમા આ જોડીના અલગ થવાની પુષ્ટી કરવામાં આવી છે. પીએમઓ એ કહ્યુ છે કે, પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અને તેમની પત્ની સોફિયા ટ્રુડોએ અલગ થવાનો નિર્ણય લીધો છે. તને લઇને એક કાયકાકયી સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. પીએમઓએ આગળ વધુમાં જણાવ્યુ હતુ કે, પીએમ અને સોફી પોતાના બાળકોને સુરક્ષિત અને પ્રેમપૂર્ણ અે સહયોગાત્મક માહોલમાં પાળવા પર ધ્યાન કેન્દ્રીત કરશે" અને બંને પોતાના બાળકોના જીવનમાં નિરંતર ઉપસ્થિત રહેશે. કેનેડા વાસીઓને એ વિશ્વાસ અપાવ્યો છે કે, અલગ હોવા છતા તે બાળક માટે એક થઇને રહેશે. પીએમઓએ કહ્યુ કે, પીએમ તેમની પત્ની આગામી સપ્તાહથી પર એક સાથે રહેવાની યોજના બનાવી રહ્યા છે.
જણાવી દઇએ કે, 28 મે 2005 માં મોંન્ટ્રીયલમાં તેમના લગ્ન થયા હતા. પત્નીથી અલગ થવાના નિર્ણય પાદ પીએમ ટ્રુડોએ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ લખી હતી "હમેશાની જેમ અમે જે રીતનું સમ્માન બનાવ્યુ છે તેને કાયમ રાખીશુ બંને પરીવાર ખુબ ઉંડા પ્રેમ અને સમ્માન સાથે નજીક રહીશુ." આ સાથે પીએમ ટ્રુડોએ કનાડાના લોકોને પોતાના બાળકોની ભલાઇ માટે પરિવારની ગોપનિતાનું સમ્માન કરવા માટે કહ્યુ હતુ. જણાવી દઇએ કે, ટ્રુડો અને સોફિયા ત્રણ બાળકો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
