બ્રિટનના સાસંદ રામી રેંજરે પીએમ મોદી વિરુદ્ધ બીબીસીમાં સીરીઝને ગણાવી પક્ષપાતી
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બીસીસીએ એક સીરીઝી ચલાવી હતી. જેને લઇને બ્રિટીસ સાંસદે બીસીસીની ટીકા કરી હતી.
બીસીસી હાલમા ન્યુઝ સીસિઝમાં જેવી રીતે ભારતીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરવામાં આવી છે. તેના પર બ્રિટનના ઉચ્ચ સસન હાઉસ ઓફ લોડ્સના સભ્ય રામ રેંજરે તીખી પ્રતિક્રિયા આપી છે. બીબીસીની રિપોર્ટ્સ અનુસાર આલોચના કરતા રામ રેન્જરે ન્યુઝ એજેન્સી પર પક્ષપાતી વાળી રિપોર્ટિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, બીસીસીએ પોતાની રિપરોટિંગમા ભારતના એક અરબ કરતા વધારે લોકોને દુખ પહોચાડ્યુ છે. નરેન્દ્ર મોદી લોકતાંત્રિક રીતે ચૂટાયેલા ભારતના પ્રધાનમંત્રી છે.

રામ રેેજરે કહ્યુ કે, 2002 માં થયેલી હિંસા અને તેનાથી થયેલા નુક્સાનની અમે નિંદા કરીએ છીએ પરંતુ જેવી રીતે બીબીસીએ પક્ષપાતીપૂર્ણ રિપોર્ટિંગ કર્યુ છે. ત સંપૂર્ણ રીતે ઠીક નથી. અમે તેની નિંદા કરીએ છીએ. ધ્યાન ખેંચનાર વાત છે કે, બીબીસીએ પોાતની બે પાર્ટી વાળી સીરીજ ઇંડિયા ધી મોદી ક્વેશ્ચ્નને રીલીજ કરી છે. આ સીરીજમાં પીએમ મોદીની આલોચના કરવામાં આવી છે. પરંતુ બીબીસીની આ સીરીજ વિવાદોમાં છએ. તેની લોકો આલોચના કરી રહ્યા છે. અને લોકો પર તેનો આરોપ છે કે, તે પક્ષપાતી પૂર્વક રીપોર્ટિંગ કરે છે.
રામી રેન્જર ટ્વીટ કરીને લખે છે કે, બીબીસી તમારો આ કાર્યક્રમ ખઓટી રીતે કરવામાં આવેલો કાર્યક્રમ છે. આ દુનિયાના સૌથી મોટા લાકતત્રીક અને દુનિયાની 5 મી સૌથી મોટી અર્થ વ્યવસ્થાનું અપમાન છએ. આ બ્રિટિશ, હિન્દુઓ ને મુસલમાનો વચ્ચે નફરત ફેલાવનાર છે. તમને એ ખબર છે કે, કેમ સમાજને નુક્સાન પહોચાડીને લક્ષ્ય મેળવી શકાય. ઉલ્લેખનીય વાત એ છે કે, બીબીસીની સીરિજમાં મુસ્લીમ આબાદી પ્રતિ ભારત સરકાર પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.
બીબીસીની આ સીરીઝમાં એ વાતની પડતાલ કરવામાં આવ છે કે, ભારતમાં કેવી રીતે 2019 માં ચૂંટણીમાં જીત મેળવવા માટે મુસલમાનો પર અત્યાચાર વાળી નીતિઓને આગળ વધારવામાં આવી હતી. આનાથી કાશ્મીરમાં આર્ટિકલ 370, નાગરીક્તા કાયદોનો હવાલો આપવા આવ્યો છે. બીબીસીની રિપોર્ટિંગને લઇને ભારતીય મૂળના લોકો એ પણ સલાહ આપી રહ્યા છે કે, તમારે 1943 ની દુષ્કાળની એક સીરીઝ ચલાવી જોઇએ. જેમા કેવી રીતે 30 લાખ લોકોના મોત થઇ ગયા હતા. અન્ય એક યુજર્સે લખ્યુ કે, ભારત ઘણા મામલે ભારતથી પાછળ રહી ગયુ છે. બ્રીટનની અર્થ વ્યવસ્થા સારી કરના રિપોર્ટિંગ કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
